initial upload

This commit is contained in:
Larry Versaw 2017-08-28 17:50:38 -06:00
parent 20062a7439
commit 8280376ee5
3244 changed files with 16107 additions and 0 deletions

8
1CO/01/01.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# પાઉલને કોણે બોલાવ્યો હતો અને શા માટે તેને બોલાવ્યો હતો?
ઈસુ ખ્રિસ્તે પાઉલને પ્રેરિત બનવા માટે બોલાવ્યો હતો [૧:૧].
# પાઉલ કરિંથની મંડળી માટે આપણા ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી શું મેળવવાની ઇચ્છા રાખે છે?
પાઉલ એવી ઇચ્છા રાખે છે કે તેઓ પર આપણા ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી કૃપા અને શાંતિ પામે [૧:૩].

4
1CO/01/04.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# કેવી રીતે ઈશ્વરે કરિંથની મંડળીને સંપત્તિવાન બનાવી?
ઈશ્વરે તેઓને સર્વ પ્રકારે, સર્વ બોલવામાં અને જ્ઞાનમાં સંપત્તિવાન બનાવ્યા [૧:૫].

8
1CO/01/07.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# કરિંથની મંડળીમાં શાની અછત નથી?
કરિંથની મંડળીમાં કોઇપણ આત્મિક દાનોની અછત નથી [૧:૭].
# શા માટે ઈશ્વર કરિંથની મંડળીને અંતમાં દ્રઢ કરશે?
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દિવસે તેઓ નિર્દોષ માલૂમ પડે માટે તે તમને અંત સુધી દૃઢ રાખશે. [૧:૮].

8
1CO/01/10.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# પાઉલ કરિંથની મંડળીને શું કરવા માટે વિનંતિ કરે છે?
પાઉલ તેઓને વિનંતિ કરતા કહે છે કે તમે સર્વ બાબતમાં એકમત થાઓ અને તમારામાં પક્ષાપક્ષી ન થવા દેતાં એક જ મનના અને એક જ મતના થઈને પૂર્ણ ઐક્ય રાખો [૧:૧૦].
# ક્લોએના લોકોએ પાઉલને કેવા સમાચાર આપ્યા?
ક્લોએના લોકોએ પાઉલને સમાચાર આપ્યા કે કરિંથની મંડળીમાં મતભેદ પડ્યા છે [૧:૧૧].

4
1CO/01/12.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# પાઉલ આ પક્ષા પક્ષી દ્વારા શું કહેવા માંગે છે?
પાઉલનો અર્થ એ છે કે : તમારામાંનો કોઈ કહે છે કે, "હું તો પાઉલનો છું," અથવા "હું તો અપોલસનો," અથવા "હું કેફાસનો," અથવા "હું તો ખ્રિસ્તનો." [૧:૧૨].

4
1CO/01/14.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# ક્રિસ્પસ તથા ગાયસ સિવાય પાઉલે કોઈનું બાપ્તિસ્મા કર્યું નથી તો શા માટે પાઉલ ઈશ્વરનો આભાર માને છે?
પાઉલ એટલા માટે ઈશ્વરનો આભાર માને છે કે જેથી તેઓને એમ ન થાય કે તેઓ પાઉલના નામે બાપ્તિસ્મા પામ્યા હતા [૧:૧૪-૧૫].

4
1CO/01/17.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# ખ્રિસ્તે પાઉલને શું કરવા માટે મોકલ્યો હતો?
ખ્રિસ્તે પાઉલને સુવાર્તા પ્રચાર કરવા માટે મોકલ્યો હતો [૧:૧૭].

8
1CO/01/18.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# નાશ પામનારાઓને વધસ્તંભની સુવાર્તા કેવી લાગે છે?
નાશ પામનારાઓને વધસ્તંભની સુવાર્તા મૂર્ખતા જેવી લાગે છે [૧:૧૮].
# ઉધ્ધાર પામનારાઓને માટે વધસ્તંભની સુવાર્તા કેવી લાગે છે?
ઉધ્ધાર પામનારાઓને માટે વધસ્તંભની સુવાર્તા ઈશ્વરના સામર્થ્ય જેવી છે [૧:૧૮].

8
1CO/01/20.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# ઈશ્વરે જગતના જ્ઞાનને કેવું ઠરાવ્યું છે?
ઈશ્વરે જગતના જ્ઞાનને મૂર્ખતા જેવું ઠરાવ્યું છે [૧:૨૦].
# મૂર્ખતાનો ઉપદેશ માનનારાઓને બચાવવાનું ઈશ્વરને શા માટે પસંદ પડ્યું?
એ ઈશ્વરને પસંદ પડ્યું કારણ કે દુનિયાએ તેના જ્ઞાનથી ઈશ્વરને ઓળખ્યો નહિ [૧:૨૧].

1
1CO/01/22.md Normal file
View File

@ -0,0 +1 @@

1
1CO/01/24.md Normal file
View File

@ -0,0 +1 @@

9
1CO/01/26.md Normal file
View File

@ -0,0 +1,9 @@
# જગતમાં ગણાતા ઘણા જ્ઞાનીઓને અથવા ઘણા પરાક્રમીઓને અથવા ઘણા કુળવાનોને તેડવામાં આવ્યા નથી?
જેઓ તેઓના જેવા છે તેઓને ઈશ્વરે તેડ્યા નથી [૧:૨૬].
# શા માટે ઈશ્વરે મૂર્ખોને પસંદ કર્યા અને જગતમાં નિર્બળ શું છે?
ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવવા સારુ જગતના મૂર્ખોને અને શક્તિમાનોને શરમાવવા સારુ જગતના નિર્બળોને પસંદ કર્યા છે [૧:૨૭].

4
1CO/01/28.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# કોઈ મનુષ્ય ઈશ્વરની આગળ અભિમાન કરે નહિ માટે તેમણે શું કર્યું?
ઈશ્વરે જગતના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કશી વિસાતમાં નથી તેઓને પસંદ કર્યા છે [૧:૨૮-૨૯].

12
1CO/01/30.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# શા માટે વિશ્વાસીઓ ખ્રિસ્ત ઇસુમાં હતા?
તેઓ ખ્રિસ્ત ઇસુમાં હતા કારણ કે ઈશ્વરે તેઓને માટે ઘણું કર્યું હતું [૧:૩૦].
# ખ્રિસ્ત ઈસુ આપણે સારું શું થયા છે?
તે તો ઈશ્વર તરફથી આપણે સારુ જ્ઞાન, ન્યાયીપણું, પવિત્રીકરણ તથા ઉધ્ધાર થયા છે [૧:૩૦].
# જો આપણે અભિમાન કરીએ, તો કોનામાં અભિમાન કરવું જોઈએ?
'જે કોઈ ગર્વ કરે, તે પ્રભુમાં ગર્વ કરે." [૧:૩૧].

8
1CO/02/01.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# જયારે પાઉલ કરિંથીઓની પાસે આવ્યો ત્યારે તેણે ઈશ્વરના ક્યાં ગુપ્ત સત્યો પ્રગટ કર્યા?
પાઉલ તેઓની પાસે ઈશ્વર વિષેની સાક્ષી પ્રગટ કરવા કોઈ ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો [૨:૧].
# પાઉલ જયારે કરિંથીઓની મધ્યમાં હતો ત્યારે તેણે શું જાણવાનો નિર્ણય કર્યો?
પાઉલે એ જાણવાનું નક્કી કર્યું કે ઈસુ ખ્રિસ્ત જે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું [૨:૨].

4
1CO/02/03.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# શા માટે પાઉંલની વાતનો તથા બોધનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નિર્ભર નહોતો અને પવિત્ર આત્માના તથા સામર્થ્યના પ્રમાણ પર હતો?
તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર હોય [૨:૪-૫].

4
1CO/02/06.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# પાઉલ અને જેઓ તેની સાથે બોલતા હતા તેઓ ક્યા જ્ઞાનથી બોલતા હતા?
પણ ઈશ્વરનું [જ્ઞાન], એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન સૃષ્ટિના આરંભ પૂર્વેથી ઈશ્વરે આપણા મહિમાને સારુ નિર્માણ કર્યું હતું, તેમની વાત અમે મર્મમાં બોલીએ છીએ [૨:૭].

4
1CO/02/08.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# જો પાઉલના સમયમાં અધિકારીઓમાના કોઈને ઈશ્વરના જ્ઞાનની સમજ હોત તો તેઓ શું ના કરત?
જો તેઓને તેની સમજ હોત તો તેઓએ મહિમાવાન પ્રભુને વધસ્તંભે જડ્યા ન હોત [૨:૮].

8
1CO/02/10.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# કેવી રીતે ઈશ્વરે પાઉલને અને તેની સાથેના લોકોને ઈશ્વરના જ્ઞાન વિશે ખબર પડી?
ઈશ્વરે પોતાના પવિત્ર આત્માથી તેમને પ્રગટ કર્યા છે [૨:૧૦].
# કોને ઈશ્વરના ઊંડા વિચારો ખબર છે?
ઈશ્વરના ઊંડા વિચારો ફક્ત ઈશ્વરના આત્મા જ જાણે છે [૨:૧૧].

4
1CO/02/12.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# ઈશ્વરનો આત્મા જે પાઉલે અને તેના સાથીઓએ પ્રાપ્ત કર્યો હતો તેનુ કારણ શું હતું?
તેઓ ઈશ્વર તરફથી જે આત્મા પામ્યા તેથી તેઓ જાણે કે તેઓને જે બાબતો આપેલી છે તે ઈશ્વર તરફથી મફતમાં અપાઈ છે [૨:૧૨].

8
1CO/02/14.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# શા માટે સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી અને તે તેઓને સમજી શકતું નથી?
સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી કારણ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે અને તે તેઓને સમજી શકતું નથી કારણ કે તે તેને આત્મા દ્વારા સમજાય છે [૨:૧૪].
# જેઓ ઇસુમાં વિશ્વાસ કરે છે તેઓના મન બાબતે પાઉલ શું કહે છે?
પાઉલે કહ્યું કે તેઓને તો ખ્રિસ્તનું મન છે [૨:૧૬].

4
1CO/03/01.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# શા માટે પાઉલ કહે છે કે જેમ આધ્યાત્મિકોની સાથે વાત કરતો હોય તેવી રીતે કરિંથીઓના વિશ્વાસીઓ સાથે વાત કરી શક્યો નહિ?
પાઉલ તેઓની સાથે આધ્યાત્મિકોની સાથે વાત કરી શકતો હતો તે રીતે વાત કરી શક્યો નહિ કારણ કે,તેઓ હજુ પણ સંસારિક હતા,તેમનામાં ઈર્ષા અને વિવાદો હતા.[૩:૧,૩].

4
1CO/03/03.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# પાઉલ કોણ છે અને આપોલસ કોણ છે?
તેઓ જીવંત ઈશ્વરના સેવકો જ છે, ઈશ્વરની સાથે કામ કરનારા છે, જેઓના દ્વારા કરિંથીઓએ આવીને ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો [૩:૫,૯].

4
1CO/03/06.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# કોણ વૃદ્ધિ આપે છે?
વૃદ્ધિ આપનાર ઈશ્વર છે [૩:૭].

1
1CO/03/08.md Normal file
View File

@ -0,0 +1 @@

4
1CO/03/10.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# પાયો શું છે?
પાયો ઈસુ ખ્રિસ્ત છે [૩:૧૧].

8
1CO/03/12.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# જે કોઈ પોતાનો પાયો ઈસુ ખ્રિસ્તમાં નાખે છે તેનું કામ કેવું હશે?
અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે; અને દરેકનું કામ કેવું છે તે અગ્નિ જ પારખશે [૩: ૧૨-૧૩].
# વ્યક્તિના કાર્યને અગ્નિ શું કરશે?
દરેકનું કામ કેવું છે તે અગ્નિ જ પારખશે [૩:૧૩].

8
1CO/03/14.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# જે કોઈએ તે પાયા પર બાંધકામ કર્યું હશે તેનું પછી શું થશે?
જો ટકી રહેશે તો તે વ્યક્તિ બદલો પામશે [૩:૧૪].
# જો કોઈનું કામ બળી જાય તો તેનું શું થશે?
તો તેને નુકસાન થશે, તોપણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે [૩:૧૫].

8
1CO/03/16.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# આપણે કોણ છીએ અને ઈસુ ખ્રિસ્તના વિશ્વાસીઓ તરીકે આપણામાં કોણ વાસ કરે છે?
આપણે ઈશ્વરનું પવિત્રસ્થાન છીએ અને ઈશ્વરનો આત્મા આપણામાં વાસ કરે છે [૩:૧૬].
# જે ઈશ્વરના પવિત્રસ્થાનનો નાશ કરે છે ત્યારે તેનું શું થાય છે?
ઈશ્વર તેનો નાશ કરશે જે ઈશ્વરના પવિત્રસ્થાનનો નાશ કરેશે [૩:૧૭].

8
1CO/03/18.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# જો આ સમય દરમિયાન તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની માનતો હોય તે વિષે પાઉલ શું કહે છે?
પાઉલ કહે છે, ".....તો જ્ઞાની થવા માટે તેણે મૂર્ખ થવું જરૂરી છે." [૩:૧૮].
# જ્ઞાનીઓના વિચાર વિષે પ્રભુ શું જાણે છે?
જ્ઞાનીઓના વિચાર વિષે પ્રભુ જાણે છે કે તેઓના વિચારો વ્યર્થ છે [૩:૨૦].

4
1CO/03/21.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# શા માટે પાઉલ કરિંથીઓના વિશ્વાસીઓને માણસો વિષે અભિમાન ન કરવાનું કહે છે?
પાઉલ તેઓને કહે છે કે અભિમાન કરવાનું બંધ કરો, "ઈશ્વરે તમને બધું આપેલું છે," અને કારણ કે, "....તમે ખ્રિસ્તના છો, અને ખ્રિસ્ત ઈશ્વરના છે. " [૩:૨૧-૨૩].

8
1CO/04/01.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# પાઉલ કરિંથીઓને કહે છે કે પાઉલ અને તેના સાથીઓને કેવા માનવા જોઈએ?
કરિંથીઓએ અમને ખ્રિસ્તના સેવકો અને ઈશ્વરના મર્મોને પ્રગટ કરનારા કારભારીઓ માનવા [૪:૧].
# કારભારીઓ માટે જરૂરનું શું છે?
દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ ખૂબ જ જરૂરનું છે [૪:૨].

4
1CO/04/03.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# પાઉલે પોતાના ન્યાય કરનાર કોણ છે એ સંબધી શું કહે છે?
પાઉલ કહે છે કે મારો ન્યાય કરનાર તો પ્રભુ છે [૪:૪].

4
1CO/04/05.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# જયારે પ્રભુ આવશે ત્યારે તે શું કરશે?
તેઓ અંધકારની છૂપી બાબતોને જાહેર કરશે અને હૃદયોના ગુપ્ત ઈરાદા પ્રગટ કરશે [૪:૫].

4
1CO/04/06.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# શા માટે પાઉલે આ સિદ્ધાંતો પોતાને અને અપોલસ માટે લાગુ પડ્યા?
પાઉલે આ કરિથીઓના વિશ્વાસીઓને માટે લાગુ પડ્યા જેથી તેઓ તેમનાથી એવું શીખે કે "જે લખવામાં આવ્યું છે તેની હદ ઓળંગવી નહિ," કે જેથી એકના પક્ષમાં રહીને બીજાની વિરુદ્ધ કોઈ બડાઈ કરે નહિ [૪:૬].

4
1CO/04/08.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# પાઉલ કરિંથીઓના વિશ્વાસીઓને માટે કેમ એવી ઇચ્છા રાખે છે કે તેઓ રાજ કરે?
પાઉલ ઇચ્છે છે કે તમે રાજ કરો અને અમે પણ તમારી સાથે રાજ કરીએ [૪:૮].

8
1CO/04/10.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# પાઉલ અને તેના સાથીઓ કઈ ત્રણ બાબતોમાં કરિંથના વિશ્વાસીઓથી અલગ છે?
પાઉલ કહે છે, "ખ્રિસ્તને માટે અમે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન. અમે નિર્બળ, પણ તમે બળવાન. તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા થયા છીએ [૪:૧૦].
# પાઉલે કેવી રીતે બીજા પ્રેરિતો સમક્ષ પોતાની શારીરિક સ્થિતિનું વર્ણન કર્યું?
પાઉલે કહ્યું કે અત્યાર સુધી અમે ભૂખ્યા અને તરસ્યા, વસ્ત્રો વિનાના છીએ, સતાવણી સહન કરીએ છીએ અને ઘરબાર વિનાના છીએ [૪:૧૧].

4
1CO/04/12.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# જયારે પાઊલ અને તેમના સાથીઓની સંભાળ લેવામાં આવી હતી ત્યારે તેઓનો કેવો જવાબ હતો?
જ્યાં તેઓ નિંદા પામ્યા, ત્યાં તેઓએ આશીર્વાદ આપ્યો. જ્યાં તેઓ પર સતાવણી થઈ, ત્યાં તેઓએ સહન કર્યું. જ્યાં તેઓની નિંદા કરવામાં આવી, ત્યાં તેઓએ નમ્રતાથી વાત કરી [૪:૧૨].

8
1CO/04/14.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# શા માટે પાઉલે આ બધી બાબતો કરિંથીઓના વિશ્વાસીઓને લખી જણાવી?
તેણે તેઓને તેના પ્રિય બાળકો સમજીને લખ્યું હતું [૪:૧૪].
# પાઉલ કરિંથીઓના વિશ્વાસીઓને કોના અનુયાયી થવા કહે છે?
પાઉલ તેઓને કહે છે તમે મારા અનુયાયીઓ થાઓ [૪:૧૬].

8
1CO/04/17.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# પાઉલે તિમોથીને કરિંથીઓના વિશ્વાસીઓ પાસે શું સ્મરણ કરાવવા મોકલ્યો?
પાઉલે તિમોથીને કરિંથીઓના વિશ્વાસીઓની પાસે ખ્રિસ્તમાં તેના માર્ગો વિષે તેમને સ્મરણ કરાવવ મોકલ્યો [૪:૧૭].
# કરિંથીઓના કેટલાક વિશ્વાસીઓ કેવું વર્તન કરી રહ્યાં હતા?
જાણે પાઉલ તેઓની પાસે પાછો આવવાનો ન હોય, એવું સમજીને તેઓમાંના કેટલાક અભિમાની થઈ ગયા હતા [૪:૧૮].

4
1CO/04/19.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# ઈશ્વરના રાજ્યનો શામાં સમાવેશ થાય છે?
ઈશ્વરના રાજ્યનો સામર્થ્યમાં સમાવેશ થાય છે [૪:૨૦].

8
1CO/05/01.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# પાઉલે કરિંથીઓની મંડળીમાંથી કેવા પ્રકારના સમાચાર સાંભળવા મળ્યા?
પાઉલે સાંભળ્યું કે ત્યાં વ્યભિચાર વ્યાપેલો હતો. એટલે કે કોઈએ પોતાના સાવકી માને રાખી છે.[૫:૧].
# જે કોઈએ પોતાની સાવકી માને રાખીને જે પાપ કર્યું છે તેને વિષે પાઉલ શું કહે છે?
જેણે પોતાની સાવકી માને રાખીને પાપ કર્યું છે તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો [૫:૨].

4
1CO/05/03.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# જેણે પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કર્યો છે તેને કેમ અને શા માટે દૂર કરવો જોઈએ?
જયારે કરિંથીઓની મંડળી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય સહિત, આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે, એ માણસને શરીરનાં નુકસાનને સારુ શેતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના પુનરાગમન સમયે તેનો આત્મા ઉદ્ધાર પામે [૫:૪-૫].

8
1CO/05/06.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# પાઉલ ખરાબ વર્તન અને દુષ્ટતાને શાની સાથે સરખાવે છે?
પાઉલ ખમીર સાથે તેની સરખામણી કરે છે [૫:૮].
# પાઉલે ઈમાનદારી અને સત્ય માટે રૂપક તરીકે શાનો ઉપયોગ કરે છે?
પાઉલે બેખમીર રોટલીના રૂપકનો ઉપયોગ જવાબદાર પણાનું અને સત્ય સાથે કરે છે [૫:૮].

12
1CO/05/09.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# પાઉલે કોની સાથે સંગત ન રાખવા કરિંથીઓના વિશ્વાસીઓને કહ્યું હતું?
પાઉલે તેઓને લખ્યું હતું કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો [૫:૯].
# શું પાઉલનો એવો અર્થ હતો કે વ્યભિચારીઓની માંના કોઇપણની સોબત ન રાખવી?
પાઉલનો એવો અર્થ ન હતો કે આ જગતના વ્યભિચારીઓની તથા લોભીઓ, જુલમી કે મૂર્તિપૂજકોની સંગત ન કરો એમ નહિ; કેમ કે જો એમ હોય તો તમારે જગતમાંથી નીકળી જવું પડે [૫:૧૦].
# તો પછી પાઉલ કોની સાથે સોબત ન રાખવા કરિંથીઓના વિશ્વાસીઓને કહે છે?
પાઉલનો એ અર્થ હતો કે જે આપણો ભાઈ કહેવાય છે, એવો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદા કરનારો, સ્વછંદી કે જુલમ કરનારો હોય, તો એવા માણસોની સંગત કરવી નહિ, અને તેની સાથે બેસીને ખાવું પણ નહિ [૫:૧૦-૧૧].

8
1CO/05/11.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# કયા એવા વિશ્વાસીઓ છે કે જેઓનો ફરી ન્યાય કરવામાં આવશે?
જેઓ મંડળીમાંના છે તેઓનો ન્યાય ફરીવાર કરવામાં આવશે [૫:૧૨].
# જેઓ બહાર છે તેઓનો ન્યાય કોણ કરશે?
જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરશે [૫:૧૩].

8
1CO/06/01.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# સંતો કોનો ન્યાય કરશે?
સંતો જગતનો અને દૂતોનો ન્યાય કરશે [૬:૨-૩].
# શા માટે પાઉલ કરિંથીઓના સંતોને એમ કહે છે કે તેઓ ન્યાય કરવા સક્ષમ હશે?
પાઉલ કહે છે કે તેઓ સંતો વચ્ચેના વિવાદો આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય કરવા સક્ષમ હોવા જોઈએ [૬:૧-૩].

4
1CO/06/04.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# કેવી રીતે કરિંથીઓના ખ્રિસ્તીઓ એકબીજાના સાથેના વિવાદોને સાંભળી શકે છે?
અહી તો ભાઈ પોતાના ભાઈ સામે ફરિયાદ કરે છે, અને તે વળી અવિશ્વાસીઓ ન્યાયધિશ સમક્ષ [૬:૬].

4
1CO/06/07.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# કરિંથીઓના ખ્રિસ્તીઓ વચ્ચેના વિવાદો અંગેની હકીકત શું સૂચવે છે?
તેઓની વચ્ચેની આ હકીકત એ સૂચવે છે કે તેઓના માટે આ એક હાર છે [૬:૭].

8
1CO/06/09.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# કોણ ઈશ્વરના રાજ્યનો વારસો નહિ પામશે?
પાપીઓ; વળી વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ તથા [સજાતીય પુરુષ સંબંધ રાખનારાઓ], ચોરીઓ કરનાર, લોભીઓ, સ્વછંદી, નિંદા કરનારાઓ તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ [૬:૯-૧૦].
# કરિંથીઓના વિશ્વાસીઓ જેઓ અગાઉ ખોટાં કામોનો ઉપયોગ કરાતા હતા તેનું શું થશે?
તેઓમાંના કેટલાક એવા હતા, પણ તેઓ પ્રભુ ઈસુને નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રતા અને ન્યાય પામ્યા છે [૬:૧૧].

4
1CO/06/12.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# પાઉલ કઈ બે બાબતો વિષે કહે છે કે તે તેને પ્રભુત્વ આપવા પરવાનગી આપશે નહિ?
પાઉલ કહે છે કે તે ખોરાક અને વિષયવાસનાઓ પર પ્રભુત્વ આપવા પરવાનગી આપશે નહિ [૬:૧૨-૧૩].

8
1CO/06/14.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# વિશ્વાસીઓનાં શરીરો કોનાં અંગો છે?
તેઓના શરીરો ખ્રિસ્તના અંગો છે [૬:૧૫].
# શું વિશ્વાસીઓ પોતાને વ્યભિચારણીઓ સાથે જોડાઈ શકે?
ના. એવું ન થાઓ [૬:૧૫].

8
1CO/06/16.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# જયારે કોઈ વ્યભિચારણીઓ સાથે જોડાય છે તેનું શું થાય છે?
તે તેની સાથે એકદેહ થાય છે [૬:૧૬ ].
# જયારે કોઈ પ્રભુ સાથે જોડાય છે તેનું શું થાય છે?
તે તેમની સાથે એક આત્મા થાય છે [૬:૧૭ ].

4
1CO/06/18.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# જયારે કોઈ વ્યક્તિ જાતીય અનૈતિકતા કરે તો તે શાની વિરુદ્ધ પાપ કરે છે?
જયારે કોઈ વ્યક્તિ જાતીય અનૈતિકતા કરે તો તે પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે [૬:૧૮].

4
1CO/06/19.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# શા માટે વિશ્વાસીઓએ પોતાના શરીરો દ્વારા ઈશ્વરને મહિમા આપવો જોઈએ?
વિશ્વાસીઓએ પોતાના શરીરો દ્વારા ઈશ્વરને મહિમા આપવો જોઈએ કારણ તેમના શરીરો પવિત્ર આત્માના ભક્તિસ્થાન છે અને કેમ કે મૂલ્ય ચૂકવીને તેમને ખરીદવામાં આવ્યા છે [૬:૧૯-૨૦].

4
1CO/07/01.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# શા માટે દરેક વ્યક્તિને તેની પોતાની પત્ની હોવી જોઇએ અને દરેક સ્ત્રીને તેનો પોતાનો પતિ હોવો જોઈએ?
દરેક પુરુષને પોતાની પત્ની હોય અને દરેક સ્ત્રીને પોતાનો પતિ હોય કારણ કે એમ ન હોય તો વ્યભિચારનું પાપ થવાનો સંભવ રહે છે [૭:૨].

4
1CO/07/03.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# શું પતિ અથવા પત્નીને તેઓના પોતાના શરીરો પર અધિકાર છે?
ના. પતિને પોતાની પત્નીના શરીર પર અધિકાર છે અને એવી જ રીતે પત્નીને પોતાના પતિના શરીર પર અધિકાર છે [૭:૪].

4
1CO/07/05.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# પતિ અને પત્ની બન્ને એકબીજાથી શારીરિક રીતે જુદા થાય એ ક્યારે યોગ્ય છે?
પતિ અને પત્ની બન્ને એકબીજાથી જુદા ન થાય એ યોગ્ય છે પણ પ્રાર્થના માટે થોડી વાર સુધી એકબીજાની સંમતિથી જુદાં થવું પડે તો થાઓ, પછી પાછા ભેગા થાઓ [૭:૫].

8
1CO/07/08.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# વિધવાઓ અને જેઓએ લગ્ન કર્યા નથી તેઓના વિષે સારું કર્યું તે વિષે પાઉલ શું કહે છે?
પાઉલ કહે છે કે જો તેઓ લગ્ન કર્યા વગર રહે તો તેઓને તે હિતકારક છે [૭:૮].
# કેવી પરિસ્થિતિમાં લગ્ન કર્યા વગરનાઓએ અને વિધવાઓએ લગ્ન કરવા જોઈએ?
જો તેઓ પોતે સંયમ ન રાખી શકે તો તેઓને લગ્ન કરવાની છૂટ છે કેમ કે બળવા કરતાં લગ્ન કરવું એ સારું છે [૭:૯].

4
1CO/07/10.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# જેઓએ લગ્ન કર્યા છે તેઓને માટે પ્રભુએ કેવી આજ્ઞા આપી છે?
લગ્ન કરેલાઓને પ્રભુએ આજ્ઞા આપી છે કે પત્નીએ પોતાના પતિથી જુદા થવું નહિ. પણ જો પત્ની જાતે જુદી થાય તો તેણે લગ્ન કર્યાં વિના રહેવું નહીં અથવા તો પતિની સાથે સુલેહ કરીને રહેવું. પણ પતિએ પોતાની પત્નીનો ત્યાગ કરવો નહિ [૭:૧૦-૧૧].

4
1CO/07/12.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# શું વિશ્વાસુ પતિ અથવા પત્નીએ તેના અથવા તેણીના અવિશ્વાસુ સાથીદાર સાથે છૂટાછેડા લેવા જોઈએ?
જો કોઈ પુરુષને અવિશ્વાસી પત્ની હોય અથવા એ તેની સાથે રહેવાને રાજી હોય તો પતિએ તેનો ત્યાગ કરવો નહિ, કોઈ પત્નીને અવિશ્વાસી પતિ હોય અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પત્નીએ તેનો ત્યાગ કરવો નહિ [૭:૧૨-૧૩].

4
1CO/07/15.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# જો અવિશ્વાસી સાથી અલગ રહેવા માગે તો વિશ્વાસુ સાથીએ શું કરવું?
જો અવિશ્વાસી સાથી અલગ રહેવા માગે, તો તેને અલગ રહેવા દેવો. [૭:૧૫].

8
1CO/07/17.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# પાઉલે ક્યાં નિયમો દરેક મંડળીઓને માટે બેસાડ્યા?
આ નિયમો હતા : કેવળ જેમ ઈશ્વરે દરેકને વહેંચી આપ્યું છે અને જેમ પ્રભુએ દરેકને તેડ્યું છે, તેમ તે દરેકે ચાલવું [૭:૧૭].
# કેવી સલાહ પાઉલે બેસુન્નતીઓને અને સુન્નતીઓને આપી?
પાઉલે બેસુન્નતીઓ કહ્યું કે કોઈ બેસુન્નતી તેડાયેલો છે તો તેણે સુન્નતી જેવા થવું નહિ અને કોઈ સુન્નતી તેડાયેલો છે તો તેણે બેસુન્નતી જેવા ન થવું [૭:૧૮].

4
1CO/07/20.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# ગુલામો વિષે પાઉલે શું કહ્યું?
જો કોઈને દાસ હોવા છતાં તેડવામાં આવ્યો છે, તો તે બાબતની ચિંતા ન કર, પણ જો તુ છુટો થઈ શકે એમ હોય, તો બહેતર છે કે તારે તેનો લાભ લેવો જોઈએ. પણ જો જે દાસને પ્રભુએ તેડયો છે તે હવે પ્રભુનો સ્વતંત્ર સેવક છે અને એમ જ જે સ્વતંત્ર હોય તેને જો તેડવામાં આવ્યો હોય તો તે હવે ખ્રિસ્તનો દાસ છે. તમને મૂલ્ય ચૂકવીને ખરીદવામાં આવ્યા છે તેથી તમે મનુષ્યના દાસ ન થાઓ. [૭:૨૧-૨૩].

4
1CO/07/25.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# શા માટે પાઉલ વિચારે છે કે એ સારું છે કે લગ્ન કર્યા વગરનો પુરુષ પાઉલની જેમ ક્યારેય પણ લગ્ન ના કરે?
પાઉલ વિચારે છે કારણ કે હાલનાં સંકટના સમયમાં દરેક માણસે હાલમાં પોતાની જે સ્થિતિ છે તેમાં તેણે રહેવું તે હિતકારક છે [૭:૨૬].

8
1CO/07/27.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# જો કોઈ પોતાની પત્ની સાથે લગ્ન ગ્રંથિની પ્રતિજ્ઞા દ્વારા જોડાયો હોય તેવા વિશ્વાસીએ શું કરવું જોઈએ?
તું તેનાથી વિખૂટા પડવાની ઇચ્છા કરીશ નહિ [૭:૨૭].
# જેઓ પત્નીથી છૂટા થયેલા છે, અને જેઓ લગ્ન કર્યા વગરના છે, તેઓને શા માટે કહે છે કે "તું પત્નીની ઇચ્છા કરીશ નહિ."
તેણે આ કહ્યું કારણ કે તે ઇચ્છે છે કે તેઓને લગ્ન કરવાથી કેટલીક મુશ્કેલીઓ સર્જાશે પણ હું તમારા પર દયા રાખીને તમારો બચાવ કરવા ઇચ્છું છું [૭:૨૮].

4
1CO/07/29.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# શા માટે જેઓ આ જગતના વ્યવહાર કરનારા છે તેઓ જગતના વ્યવહારમાં ગાળાડૂબ થઈ તલ્લીન થઈ ગયેલા જેવા થાય નહિ?
તેઓ આ રીતે કાર્ય કરે કારણ કે આ જગતનો વૈભવ નષ્ટ થવાનો છે [૭:૩૧].

4
1CO/07/32.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# ખ્રિસ્તીઓ કે જેઓ લગ્ન કરેલા છે તેઓને માટે પ્રભુમાં તલ્લીન રહેવું શા માટે અઘરું છે?
એ મુશ્કેલ છે કારણ કે એક વિશ્વાસી પતિ અથવા પત્ની વધારે જગતની બાબતોની ચિંતા કરે છે, કેવી રીતે મારી પત્ની અથવા મારા પતિને ખુશ રાખવા [૭:૩૩-૩૪].

1
1CO/07/35.md Normal file
View File

@ -0,0 +1 @@

4
1CO/07/36.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# કોણ વધારે સારુ કરે છે એ કે જે પોતાના પુરુષની સાથે લગ્ન કરવાનો કરાર કરે છે તે સારું કરે છે?
જે લગ્ન ન કરવાનું પસંદ કરે છે તે વધારે સારુ કરે છે, [૭:૩૮].

8
1CO/07/39.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# ક્યાં સુધી એક સ્ત્રી પોતાના પતિથી બંધાયેલી છે?
જ્યાં સુધી તેનો પતિ જીવે છે, ત્યાં સુધી નિયમથી બંધાયેલી છે [૭:૩૯].
# જો એક વિશ્વાસુ સ્ત્રીનો પતિ મરણ પામે, તો કોની સાથે તે લગ્ન કરી શકે?
જેને તે ઇચ્છે છે તે વિશ્વાસીની સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે, પણ ફક્ત પ્રભુમાં [૭:૩૯].

8
1CO/08/01.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# આ અધ્યાયમાં પાઉલ ક્યા વિષય પર સંબોધવાનું શરૂ કરે છે?
મૂર્તિઓને ધરાવેલી પ્રસાદી વિષેના વિષય પર પાઉલ સંબોધવાનું શરૂ કરે છે [૮:૧,૪].
# જ્ઞાન અને પ્રેમ પરિણામે કેવા કારણો લાવે છે?
જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે, પણ પ્રેમ તેની ઉન્નતિ કરે છે [૮:૧].

12
1CO/08/04.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# શું એક મૂર્તિ ઈશ્વર સમાન છે?
ના. મૂર્તિ જગતમાં કંઈ જ નથી, અને એક ઈશ્વર સિવાય બીજા કોઈ ઈશ્વર નથી [૮:૪].
# એક ઈશ્વર કોણ છે?
આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે. જેમનાથી સર્વ સર્જાયું છે, અને આપણે તેમને અર્થે છીએ [૮:૬].
# એક પ્રભુ કોણ છે?
એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેમને આશરે સર્વ છે અને આપણે પણ તેમને આશ્રયે છીએ [૮:૬].

4
1CO/08/07.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# શું થાય છે જયારે કેટલાક લોકો હજુ મૂર્તિને ભજે છે મૂર્તિનો ચઢાવેલ નિવેદ પ્રશાદ તરીકે તે ખાય છે?
તેઓનું અંતઃકરણ નિર્બળ હોવાથી ભ્રષ્ટ થાય છે [૮:૭].

12
1CO/08/08.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# શું ભોજન ખાવાથી આપણે ઈશ્વર પ્રત્યે સારા કે ખરાબ થઈએ છીએ?
ભોજનથી આપણે ઈશ્વરને માન્ય થતા નથી. જો ન ખાઈએ તો આપણે વધારે સારા થતા નથી, અને જો ખાઈએ તો વધારે ખરાબ થતા નથી [૮:૮].
# શા માટે આપણે કાળજી રાખવી જોઈએ કે આપણી સ્વતંત્રતા આપણો પ્રયત્ન ન બની જાય?
આપણે હંમેશા સાવધાની રાખવી જોઈએ રખેને આ આપણી સ્વતંત્રતા નિર્બળોને કોઈ રીતે ગેરમાર્ગે દોરે [૮:૯].
# શું થાશે જયારે કોઈ જ્ઞાની માણસને મૂર્તિના મંદિરમાં બેસીને ભોજન કરતાં જો કોઈ નિર્બળ અંતઃકરણવાળો માણસ જુએ?
આપણા કારણથી તે ભાઈ અથવા બાહેન જેને લીધે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ થાય [૮:૧૦-૧૧].

8
1CO/08/11.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# જયારે આપણે ભાઈ અથવા બહેનની વિરુદ્ધ પાપ કરીને તેઓનાં નિર્બળ અંતઃકરણોને આઘાત પમાડીએ તો કોની વિરુદ્ધ આપણે પાપ કરીએ છીએ?
જયારે આપણે ભાઈ અથવા બહેનની વિરુદ્ધ પાપ કરીને તેઓનાં નિર્બળ અંતઃકરણોને આઘાત પમાડીએ છીએ તો ખ્રિસ્તની વિરુદ્ધ આપણે પાપ કરીએ છીએ [૮:૧૧-૧૨].
# પાઉલ કેમ કહે છે કે પ્રસાદી ખાઉં તેનાથી મારો ભાઈ ગફલતમાં પડે?
પ્રસાદી ખાઉં તેનાથી મારો ભાઈ ગફલતમાં પડે તો તે ગફલતમાં ન પડે એ માટે હું ક્યારેય પણ માંસ નહિ ખાઉં [૮:૧૩].

4
1CO/09/01.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# પાઉલ એક પ્રેરિત છે તે વિષે તેણે શા માટે સાબિતીઓ આપવી પડી?
પાઉલે કહ્યું કારણ કે કરિંથીઓના વિશ્વાસીઓ પ્રભુમાં મારી સેવાનું ફળ છો, પ્રભુમાં તમે મારા પ્રેરિતપદનો પુરાવો છો [૯:૧-૨].

4
1CO/09/03.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# કેટલાક પ્રેરિતોના અધિકારો, પ્રભુના ભાઈઓને, અને કેફા માટે પાઉલે કેવા પ્રકારની યાદી બનાવી?
પાઉલે તેઓને કહ્યું તેઓને ખાવાપીવાનો અધિકાર છે, અને વિશ્વાસી પત્નિ સાથે લઈ ફરવાનો અધિકાર પણ છે [૯:૪-૫].

4
1CO/09/07.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# જેઓ પોતાના કામમાં લાભ અથવા પોતાના કામની ચૂકવણી મેળવે છે તેઓના માટે પાઉલ ક્યાં ઉદાહરણો આપે છે?
પાઉલ સૈનિકોનો ઉલ્લેખ કરે છે, જેણે દ્રાક્ષાવાડી રોપીને, એક કે જેણે જાનવર પાળીને તેના દૂધનો ઉપભોગ કરતો હોય તેવા ઉદાહરણો થી જણાય છે કે તેઓ પોતાના કામ દ્વારા પૈસા અથવા બદલો પણ મેળવે છે. [૯:૭].

8
1CO/09/09.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# જેઓ પોતાના કામમાં લાભ અથવા પોતાના કામનું વેતન મેળવે છે તેઓના માટે પાઉલ મૂસાના નિયમશાસ્ત્ર દ્વારા કયુ ઉદાહરણ આપે છે?
પાઉલે તેની દલીલને આધાર આપવા માટે આ આજ્ઞાનો સંદર્ભ આપતા કહ્યું કે, "પારે ફરનાર બળદના મોં પર શીંકી[જાળી] ન બાંધ." [૯:૯].
# પાઉલે અને તેના સાથીઓને કઈ એવી બાબતો જે સારી હતી તે કરિંથીઓના વિશ્વાસીઓ મધ્યે કરી, તેમ છતાં તેઓ સારા હોવાનો દાવો પણ નહોતા કરતા?
પાઉલ અને તેના સાથીઓને કરિંથીઓ તરફથી જરૂરી સાધન સામગ્રી લેવાનો હક હતો શરીર ઉપયોગી બાબતો કેમ કે અમે કરિંથીઓની મધ્યે આત્મિક બાબતો વાવી છે [૯:૧૧-૧૨].

4
1CO/09/12.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# જેઓ સુવાર્તા પ્રગટ કરે છે તેઓને માટે પ્રભુએ કેવી આજ્ઞાનો હુકમ કર્યો?
પ્રભુએ ઠરાવ્યું કે, જેઓ સુવાર્તા પ્રગટ કરે છે, તેઓ સુવાર્તાથી પોતાનું ગુજરાન ચલાવે [૯:૧૪].

2
1CO/09/15.md Normal file
View File

@ -0,0 +1,2 @@
# પાઉલે કેમ કહ્યું કે મને કોઇપણ પ્રકારનું અભિમાન નથી, અને તે કશા માટે અભિમાન કરે ?
જ વાબ. પાઉલે કહ્યું જો હું સુવાર્તા પ્રગટ કરું, તો મારા માટે એ ગર્વનું કારણ નથી; કેમ કે એ મારી ફરજ છે, અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું, તો મને અફસોસ છે [૯:૧૬].

1
1CO/09/17.md Normal file
View File

@ -0,0 +1 @@

8
1CO/09/19.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# શા માટે પાઉલ સર્વનો દાસ બન્યો?
પાઉલ સર્વથી સ્વતંત્ર હોવા છતાં તે સર્વનો દાસ થયો કે જેથી ઘણાં મનુષ્યોને બચાવે [૯:૧૯].
# પાઉલ કોના માટે એમના જેવો બન્યો કે જેથી તે લોકોને બચાવીને ઈશ્વરની પાસે લાવે?
પાઉલ યહૂદીઓ માટે યહૂદી થયો, નિયમશાસ્ત્રને આધીન લોકો માટે નિયમશાસ્ત્રને આધીન મનુષ્ય જેવો થયો કે જેથી નિયમશાસ્ત્રને આધીન લોકોને બચાવે,નિયમશાસ્ત્રરહિત લોકો માટે નિયમશાસ્ત્રરહિત મનુષ્ય જેવો થયો, જો કે તે પોતે ઈશ્વરનાં નિયમશાસ્ત્રરહિત નહિ પણ ખ્રિસ્તનાં નિયમશાસ્ત્રને આધીન હતો [૯:૨૦-૨૧].

4
1CO/09/21.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# શા માટે પાઉલ દરેક બાબત સુવાર્તાને લીધે કરે છે?
તે સુવાર્તાને માટે બધું કરે છે કે જેથી તે તેનો સહભાગી થાય [૯:૨૩].

12
1CO/09/24.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# જીવનની દોડ દોડવા સંબધી પાઉલ શું કહે છે?
પાઉલ કહે છે કે ઇનામને માટે દોડો [૯:૨૪].
# ક્યાં પ્રકારનો મુગટ પ્રાપ્ત કરવા માટે પાઉલ આગળ વધી રહ્યો છે?
પાઉલ અવિનાશી મુગટ પામવા માટે જીવનની દોડ દોડે છે [૯:૨૫].
# શા માટે પાઉલ પોતાના શરીરને શિસ્ત તથા સંયમમાં રાખે છે?
પાઉલ આ પ્રમાણે કરે છે કે જેથી બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ તે પોતે નાપસંદ ગણાય [૯:૨૭].

8
1CO/10/01.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# મૂસાના સમયમાં તેઓના પૂર્વજોમાં કેવા પ્રકારના સામાન્ય અનુભવો કર્યા હતા?
તેઓ બધાં વાદળા ની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા. તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળમાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા, અને સર્વએ એક જ આત્મિક અન્ન ખાધું, અને તેઓ સર્વએ એક જ આત્મિક પાણી પીધું [૧૦:૧-૪].
# તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું તે ખડક કોણ હતા?
તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું તે ખડક ખ્રિસ્ત હતા [૧૦:૪].

1
1CO/10/05.md Normal file
View File

@ -0,0 +1 @@

8
1CO/10/07.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# મૂસાના સમયમાં શા માટે ઈશ્વર તેઓના પૂર્વજો સાથે ખુશ નહોતા?
ઈશ્વર તેઓથી ખુશ નહોતા કારણ કે તેઓ દુષ્ટ વસ્તુઓની લાલના રાખનાર હતા, તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો, તેઓમાંના કેટલાકે પ્રભુની કસોટી કરી અને તેઓમાંના કેટલાકે કચકચ કરી [૧૦:૬-૧૦].
# તેઓના પૂર્વજોના આવા વર્તનથી ઈશ્વરે તેઓને કેવી શિક્ષા કરી?
તેઓ એ વિવિધ રીતે મૃત્યુ પામ્યા કેટલાંકનો સર્પોથી નાશ પામ્યા કેટલાકનો મૃત્યુ દૂતોએ તેમનો સંહાર કર્યો. તેમની લાશો અરણ્યમાં ફેલાઈ ગઈ [૧૦:૫ અને ૮-૧૦].

1
1CO/10/09.md Normal file
View File

@ -0,0 +1 @@

12
1CO/10/11.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# શા માટે આ બાબતો બની અને શા માટે તેઓએ અહીં લખી?
આપણા માટે ઉદાહરણ રુપ થાય માટે તેઓમા આમ બન્યું અને આ એક બોધ આપણને મળે તેને સારુ તે લખવામાં આવ્યું છે [૧૦:૧૧].
# શું કોઇપણ અજોડ પરીક્ષણ આપણને થયું છે?
ના માણસ સહન ન કરી શકે એવું કોઈ પરીક્ષણ તમને થયું નથી [૧૦:૧૩].
# આપણે પરીક્ષણો સહન કરી શકીએ તે માટે સામર્થવાન કર્યા છે?
ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે [૧૦:૧૩].

8
1CO/10/14.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# પાઉલ કરિંથીઓના વિશ્વાસીઓને શાનાથી દૂર ચાલ્યા જવાની ચેતવણી આપે છે?
તે તેઓને મૂર્તિ પૂજાથી નાસી જવાની ચેતવણી આપે છે, [૧૦:૧૪].
# આશીર્વાદનાં જે પ્યાલા પર આપણે જે આશીર્વાદ માગીએ છીએ તે શું છે અને આપણે જે રોટલી ભાંગીએ છીએ તે શું છે?
પ્રભુ ભોજનના પ્યાલાનો અર્થ ખ્રિસ્તના લોહીમાં ભાગીદારી સૂચવે છે અને પ્રભુ ભોજનની રોટલીનો અર્થ ખ્રિસ્તના શરીરરમાં ભાગીદારી સૂચવે છે.[૧૦:૧૬].

1
1CO/10/18.md Normal file
View File

@ -0,0 +1 @@

12
1CO/10/20.md Normal file
View File

@ -0,0 +1,12 @@
# અવિશ્વાસીઓ જે બલિદાનનું અર્પણ આપે છે તે કોને આપે છે?
તેઓ ઈશ્વરને નહિ પરંતુ અશુદ્ધ આત્માઓને આપે છે [૧૦:૨૦].
# પાઉલ હજુ સુધી કરિંથીઓના વિશ્વાસીઓને અશુદ્ધ આત્માઓ સાથે સંગત રાખવા ન ઇચ્છતો હતો, તો તે માટે તેણે તેઓને શું કહેવું જોઈતું હતું કે તેઓ ન કરે?
પાઉલે કહ્યું તમે પ્રભુના પ્યાલા સાથે અને અશુદ્ધ આત્માઓનો પ્યાલો પી શકતા નથી અને તમે પ્રભુના ભોજનોની સાથે અને અશુદ્ધ આત્માઓની સાથે ભોજનાના ભાગીદાર થઈ શકતા નથી [૧૦:૨૦-૨૧].
# જયારે આપણે પ્રભુના વિશ્વાસીઓ તરીકે પણ અશુદ્ધ આત્માઓના ભાગીદાર બનીએ છીએ તો તેમાં શું જોખમ રહેલું છે?
આપણે પ્રભુને ક્રોધાયમાન કરીએ છીએ [૧૦:૨૨].

4
1CO/10/23.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# શું આપણે પોતાનું જ હિત જોવું જોઈએ?
ના. એના બદલે દરેકે પોતાના પડોશીઓનું હિત જોવું [૧૦:૨૪].

4
1CO/10/25.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# જો કોઈ અવિશ્વાસી તમને ભોજન માટે નિમંત્રણ આપે, અને તમે જવા ઇચ્છતા હો, તો તમારે શું કરવું જોઈએ?
તમારી આગળ જે કંઈ પીરસવામાં આવે તે પ્રેરકબુદ્ધિની ખાતર કશી પૂછપરછ કર્યાં વિના ખાઓ [૧૦:૨૭].

4
1CO/10/28.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# જો કોઈ અવિશ્વાસી યજમાન તમને ખોરાક વિષે કહે કે તમે ખાઓ છો તે મૂર્તિની પ્રસાદીમાંથી આવેલું છે તો તમારે શા માટે તે ન ખાવું જોઈએ?
જેણે તે બતાવ્યું તેની ખાતર અને બીજી વ્યક્તિની પ્રેરકબુદ્ધિની ખાતર ન ખાઓ [૧૦:૨૮-29].

8
1CO/10/31.md Normal file
View File

@ -0,0 +1,8 @@
ઈશ્વરના મહિમાને માટે આપણે શું કરવું જોઈએ?
તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો [૧૦:૩૧].
# શા માટે આપણે યહૂદીઓને અથવા ગ્રીકોને અથવા ઈશ્વરની મંડળીને અવરોધ રૂપ ન થાવું જોઈએ?
આપણે તેઓના માટે અવરોધ રૂપ ન થવું જોઈએ કે જેથી તેઓ પણ ઉધ્ધાર પામે [૧૦:૩૨-૩૩].

28
1CO/11/01.md Normal file
View File

@ -0,0 +1,28 @@
# પાઉલ કરિંથના વિશ્વાસીઓને કોને અનુસરવાનું કહે છે?
પાઉલે તેઓને કહ્યું કે મને એટલે પાઉલને અનુસરો [૧૧:૧].
# પાઉલ કોને અનુસરે હતો?
પાઉલ ખ્રિસ્તને અનુસરતો હતો [૧૧:૧].
# કેમ પાઉલ કરિંથીઓના વિશ્વાસીઓની પ્રશંસા કરે છે?
પાઉલ તેઓની પ્રશંસા કરે છે કે તમે બધી બાબતોમાં મારું સ્મરણ કરો છો અને જેમ મેં તમને જે આજ્ઞાઓ આપી, તે પ્રમાણે દ્રઢતાથી પાલન કરો છો માટેતે કરિંથીઓથી પ્રશન્ન છે [૧૧:૨].
# ખ્રિસ્તનું શિર કોણ છે?
ઈશ્વર ખ્રિસ્તનું શિર છે [૧૧:૩].
# પુરુષનું શિર કોણ છે?
ખ્રિસ્ત દરેક પુરુષનું શિર છે [૧૧:૩].
# સ્ત્રીનું શિર કોણ છે?
પુરુષ સ્ત્રીનું શિર છે [૧૧:૩].
# જયારે કોઈ પુરુષ પ્રાર્થના કે પ્રબોધ કરતાં પોતાનું માથું ઢાંકેલું રાખે છે તોશું થાય છે?
જો કોઈ પુરુષ પ્રાર્થના કે પ્રબોધ કરતાં પોતાનું માથું ઢાંકેલું રાખે છે તો તે પોતાના માથાનું અપમાન કરે છે [૧૧:૪].

4
1CO/11/05.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# શું થાય છે જયારે કોઈ સ્ત્રી ખુલ્લા માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે ત્યારે શું થાય છે?
જયારે કોઈ સ્ત્રી ખુલ્લા માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે તો તે પોતાના માથાનું અપમાન કરે છે [૧૧:૫].

Some files were not shown because too many files have changed in this diff Show More