gu_tq/1CO/05/01.md

857 B

પાઉલે કરિંથીઓની મંડળીમાંથી કેવા પ્રકારના સમાચાર સાંભળવા મળ્યા?

પાઉલે સાંભળ્યું કે ત્યાં વ્યભિચાર વ્યાપેલો હતો. એટલે કે કોઈએ પોતાના સાવકી માને રાખી છે.[૫:૧].

જે કોઈએ પોતાની સાવકી માને રાખીને જે પાપ કર્યું છે તેને વિષે પાઉલ શું કહે છે?

જેણે પોતાની સાવકી માને રાખીને પાપ કર્યું છે તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો [૫:૨].