gu_tq/1CO/07/25.md

570 B

શા માટે પાઉલ વિચારે છે કે એ સારું છે કે લગ્ન કર્યા વગરનો પુરુષ પાઉલની જેમ ક્યારેય પણ લગ્ન ના કરે?

પાઉલ વિચારે છે કારણ કે હાલનાં સંકટના સમયમાં દરેક માણસે હાલમાં પોતાની જે સ્થિતિ છે તેમાં તેણે રહેવું તે હિતકારક છે [૭:૨૬].