gu_tq/1CO/01/10.md

823 B

પાઉલ કરિંથની મંડળીને શું કરવા માટે વિનંતિ કરે છે?

પાઉલ તેઓને વિનંતિ કરતા કહે છે કે તમે સર્વ બાબતમાં એકમત થાઓ અને તમારામાં પક્ષાપક્ષી ન થવા દેતાં એક જ મનના અને એક જ મતના થઈને પૂર્ણ ઐક્ય રાખો [૧:૧૦].

ક્લોએના લોકોએ પાઉલને કેવા સમાચાર આપ્યા?

ક્લોએના લોકોએ પાઉલને સમાચાર આપ્યા કે કરિંથની મંડળીમાં મતભેદ પડ્યા છે [૧:૧૧].