gu_tq/1CO/10/11.md

1.1 KiB

શા માટે આ બાબતો બની અને શા માટે તેઓએ અહીં લખી?

આપણા માટે ઉદાહરણ રુપ થાય માટે તેઓમા આમ બન્યું અને આ એક બોધ આપણને મળે તેને સારુ તે લખવામાં આવ્યું છે [૧૦:૧૧].

શું કોઇપણ અજોડ પરીક્ષણ આપણને થયું છે?

ના માણસ સહન ન કરી શકે એવું કોઈ પરીક્ષણ તમને થયું નથી [૧૦:૧૩].

આપણે પરીક્ષણો સહન કરી શકીએ તે માટે સામર્થવાન કર્યા છે?

ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે [૧૦:૧૩].