gu_tq/1CO/09/09.md

1.3 KiB

જેઓ પોતાના કામમાં લાભ અથવા પોતાના કામનું વેતન મેળવે છે તેઓના માટે પાઉલ મૂસાના નિયમશાસ્ત્ર દ્વારા કયુ ઉદાહરણ આપે છે?

પાઉલે તેની દલીલને આધાર આપવા માટે આ આજ્ઞાનો સંદર્ભ આપતા કહ્યું કે, "પારે ફરનાર બળદના મોં પર શીંકી[જાળી] ન બાંધ." [૯:૯].

પાઉલે અને તેના સાથીઓને કઈ એવી બાબતો જે સારી હતી તે કરિંથીઓના વિશ્વાસીઓ મધ્યે કરી, તેમ છતાં તેઓ સારા હોવાનો દાવો પણ નહોતા કરતા?

પાઉલ અને તેના સાથીઓને કરિંથીઓ તરફથી જરૂરી સાધન સામગ્રી લેવાનો હક હતો શરીર ઉપયોગી બાબતો કેમ કે અમે કરિંથીઓની મધ્યે આત્મિક બાબતો વાવી છે [૯:૧૧-૧૨].