gu_tq/1CO/01/14.md

543 B

ક્રિસ્પસ તથા ગાયસ સિવાય પાઉલે કોઈનું બાપ્તિસ્મા કર્યું નથી તો શા માટે પાઉલ ઈશ્વરનો આભાર માને છે?

પાઉલ એટલા માટે ઈશ્વરનો આભાર માને છે કે જેથી તેઓને એમ ન થાય કે તેઓ પાઉલના નામે બાપ્તિસ્મા પામ્યા હતા [૧:૧૪-૧૫].