gu_tq/1CO/08/04.md

794 B

શું એક મૂર્તિ ઈશ્વર સમાન છે?

ના. મૂર્તિ જગતમાં કંઈ જ નથી, અને એક ઈશ્વર સિવાય બીજા કોઈ ઈશ્વર નથી [૮:૪].

એક ઈશ્વર કોણ છે?

આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે. જેમનાથી સર્વ સર્જાયું છે, અને આપણે તેમને અર્થે છીએ [૮:૬].

એક પ્રભુ કોણ છે?

એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેમને આશરે સર્વ છે અને આપણે પણ તેમને આશ્રયે છીએ [૮:૬].