gu_tq/1CO/07/03.md

408 B

શું પતિ અથવા પત્નીને તેઓના પોતાના શરીરો પર અધિકાર છે?

ના. પતિને પોતાની પત્નીના શરીર પર અધિકાર છે અને એવી જ રીતે પત્નીને પોતાના પતિના શરીર પર અધિકાર છે [૭:૪].