gu_tq/1CO/05/11.md

491 B

કયા એવા વિશ્વાસીઓ છે કે જેઓનો ફરી ન્યાય કરવામાં આવશે?

જેઓ મંડળીમાંના છે તેઓનો ન્યાય ફરીવાર કરવામાં આવશે [૫:૧૨].

જેઓ બહાર છે તેઓનો ન્યાય કોણ કરશે?

જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરશે [૫:૧૩].