gu_tq/1CO/07/29.md

424 B

શા માટે જેઓ આ જગતના વ્યવહાર કરનારા છે તેઓ જગતના વ્યવહારમાં ગાળાડૂબ થઈ તલ્લીન થઈ ગયેલા જેવા થાય નહિ?

તેઓ આ રીતે કાર્ય કરે કારણ કે આ જગતનો વૈભવ નષ્ટ થવાનો છે [૭:૩૧].