gu_tq/1CO/07/39.md

700 B

ક્યાં સુધી એક સ્ત્રી પોતાના પતિથી બંધાયેલી છે?

જ્યાં સુધી તેનો પતિ જીવે છે, ત્યાં સુધી નિયમથી બંધાયેલી છે [૭:૩૯].

જો એક વિશ્વાસુ સ્ત્રીનો પતિ મરણ પામે, તો કોની સાથે તે લગ્ન કરી શકે?

જેને તે ઇચ્છે છે તે વિશ્વાસીની સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે, પણ ફક્ત પ્રભુમાં [૭:૩૯].