gu_tq/1CO/10/20.md

1.4 KiB

અવિશ્વાસીઓ જે બલિદાનનું અર્પણ આપે છે તે કોને આપે છે?

તેઓ ઈશ્વરને નહિ પરંતુ અશુદ્ધ આત્માઓને આપે છે [૧૦:૨૦].

પાઉલ હજુ સુધી કરિંથીઓના વિશ્વાસીઓને અશુદ્ધ આત્માઓ સાથે સંગત રાખવા ન ઇચ્છતો હતો, તો તે માટે તેણે તેઓને શું કહેવું જોઈતું હતું કે તેઓ ન કરે?

પાઉલે કહ્યું તમે પ્રભુના પ્યાલા સાથે અને અશુદ્ધ આત્માઓનો પ્યાલો પી શકતા નથી અને તમે પ્રભુના ભોજનોની સાથે અને અશુદ્ધ આત્માઓની સાથે ભોજનાના ભાગીદાર થઈ શકતા નથી [૧૦:૨૦-૨૧].

જયારે આપણે પ્રભુના વિશ્વાસીઓ તરીકે પણ અશુદ્ધ આત્માઓના ભાગીદાર બનીએ છીએ તો તેમાં શું જોખમ રહેલું છે?

આપણે પ્રભુને ક્રોધાયમાન કરીએ છીએ [૧૦:૨૨].