gu_tq/1CO/09/12.md

420 B

જેઓ સુવાર્તા પ્રગટ કરે છે તેઓને માટે પ્રભુએ કેવી આજ્ઞાનો હુકમ કર્યો?

પ્રભુએ ઠરાવ્યું કે, જેઓ સુવાર્તા પ્રગટ કરે છે, તેઓ સુવાર્તાથી પોતાનું ગુજરાન ચલાવે [૯:૧૪].