gu_tq/1CO/06/18.md

397 B

જયારે કોઈ વ્યક્તિ જાતીય અનૈતિકતા કરે તો તે શાની વિરુદ્ધ પાપ કરે છે?

જયારે કોઈ વ્યક્તિ જાતીય અનૈતિકતા કરે તો તે પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે [૬:૧૮].