gu_tq/1CO/07/17.md

948 B

પાઉલે ક્યાં નિયમો દરેક મંડળીઓને માટે બેસાડ્યા?

આ નિયમો હતા : કેવળ જેમ ઈશ્વરે દરેકને વહેંચી આપ્યું છે અને જેમ પ્રભુએ દરેકને તેડ્યું છે, તેમ તે દરેકે ચાલવું [૭:૧૭].

કેવી સલાહ પાઉલે બેસુન્નતીઓને અને સુન્નતીઓને આપી?

પાઉલે બેસુન્નતીઓ કહ્યું કે કોઈ બેસુન્નતી તેડાયેલો છે તો તેણે સુન્નતી જેવા થવું નહિ અને કોઈ સુન્નતી તેડાયેલો છે તો તેણે બેસુન્નતી જેવા ન થવું [૭:૧૮].