gu_tq/1CO/06/16.md

454 B

જયારે કોઈ વ્યભિચારણીઓ સાથે જોડાય છે તેનું શું થાય છે?

તે તેની સાથે એકદેહ થાય છે [૬:૧૬ ].

જયારે કોઈ પ્રભુ સાથે જોડાય છે તેનું શું થાય છે?

તે તેમની સાથે એક આત્મા થાય છે [૬:૧૭ ].