gu_tq/1CO/01/30.md

854 B

શા માટે વિશ્વાસીઓ ખ્રિસ્ત ઇસુમાં હતા?

તેઓ ખ્રિસ્ત ઇસુમાં હતા કારણ કે ઈશ્વરે તેઓને માટે ઘણું કર્યું હતું [૧:૩૦].

ખ્રિસ્ત ઈસુ આપણે સારું શું થયા છે?

તે તો ઈશ્વર તરફથી આપણે સારુ જ્ઞાન, ન્યાયીપણું, પવિત્રીકરણ તથા ઉધ્ધાર થયા છે [૧:૩૦].

જો આપણે અભિમાન કરીએ, તો કોનામાં અભિમાન કરવું જોઈએ?

'જે કોઈ ગર્વ કરે, તે પ્રભુમાં ગર્વ કરે." [૧:૩૧].