gu_tq/1CO/03/14.md

557 B

જે કોઈએ તે પાયા પર બાંધકામ કર્યું હશે તેનું પછી શું થશે?

જો ટકી રહેશે તો તે વ્યક્તિ બદલો પામશે [૩:૧૪].

જો કોઈનું કામ બળી જાય તો તેનું શું થશે?

તો તેને નુકસાન થશે, તોપણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે [૩:૧૫].