gu_tq/1CO/04/06.md

638 B

શા માટે પાઉલે આ સિદ્ધાંતો પોતાને અને અપોલસ માટે લાગુ પડ્યા?

પાઉલે આ કરિથીઓના વિશ્વાસીઓને માટે લાગુ પડ્યા જેથી તેઓ તેમનાથી એવું શીખે કે "જે લખવામાં આવ્યું છે તેની હદ ઓળંગવી નહિ," કે જેથી એકના પક્ષમાં રહીને બીજાની વિરુદ્ધ કોઈ બડાઈ કરે નહિ [૪:૬].