gu_tq/1CO/07/27.md

1.0 KiB

જો કોઈ પોતાની પત્ની સાથે લગ્ન ગ્રંથિની પ્રતિજ્ઞા દ્વારા જોડાયો હોય તેવા વિશ્વાસીએ શું કરવું જોઈએ?

તું તેનાથી વિખૂટા પડવાની ઇચ્છા કરીશ નહિ [૭:૨૭].

જેઓ પત્નીથી છૂટા થયેલા છે, અને જેઓ લગ્ન કર્યા વગરના છે, તેઓને શા માટે કહે છે કે "તું પત્નીની ઇચ્છા કરીશ નહિ."

તેણે આ કહ્યું કારણ કે તે ઇચ્છે છે કે તેઓને લગ્ન કરવાથી કેટલીક મુશ્કેલીઓ સર્જાશે પણ હું તમારા પર દયા રાખીને તમારો બચાવ કરવા ઇચ્છું છું [૭:૨૮].