gu_tq/1CO/08/01.md

622 B

આ અધ્યાયમાં પાઉલ ક્યા વિષય પર સંબોધવાનું શરૂ કરે છે?

મૂર્તિઓને ધરાવેલી પ્રસાદી વિષેના વિષય પર પાઉલ સંબોધવાનું શરૂ કરે છે [૮:૧,૪].

જ્ઞાન અને પ્રેમ પરિણામે કેવા કારણો લાવે છે?

જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે, પણ પ્રેમ તેની ઉન્નતિ કરે છે [૮:૧].