gu_tq/1CO/09/01.md

464 B

પાઉલ એક પ્રેરિત છે તે વિષે તેણે શા માટે સાબિતીઓ આપવી પડી?

પાઉલે કહ્યું કારણ કે કરિંથીઓના વિશ્વાસીઓ પ્રભુમાં મારી સેવાનું ફળ છો, પ્રભુમાં તમે મારા પ્રેરિતપદનો પુરાવો છો [૯:૧-૨].