gu_tq/1CO/07/12.md

762 B

શું વિશ્વાસુ પતિ અથવા પત્નીએ તેના અથવા તેણીના અવિશ્વાસુ સાથીદાર સાથે છૂટાછેડા લેવા જોઈએ?

જો કોઈ પુરુષને અવિશ્વાસી પત્ની હોય અથવા એ તેની સાથે રહેવાને રાજી હોય તો પતિએ તેનો ત્યાગ કરવો નહિ, કોઈ પત્નીને અવિશ્વાસી પતિ હોય અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પત્નીએ તેનો ત્યાગ કરવો નહિ [૭:૧૨-૧૩].