gu_tq/1CO/09/15.md

609 B

પાઉલે કેમ કહ્યું કે મને કોઇપણ પ્રકારનું અભિમાન નથી, અને તે કશા માટે અભિમાન કરે ?

જ વાબ. પાઉલે કહ્યું જો હું સુવાર્તા પ્રગટ કરું, તો મારા માટે એ ગર્વનું કારણ નથી; કેમ કે એ મારી ફરજ છે, અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું, તો મને અફસોસ છે [૯:૧૬].