gu_tq/1CO/06/01.md

598 B

સંતો કોનો ન્યાય કરશે?

સંતો જગતનો અને દૂતોનો ન્યાય કરશે [૬:૨-૩].

શા માટે પાઉલ કરિંથીઓના સંતોને એમ કહે છે કે તેઓ ન્યાય કરવા સક્ષમ હશે?

પાઉલ કહે છે કે તેઓ સંતો વચ્ચેના વિવાદો આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય કરવા સક્ષમ હોવા જોઈએ [૬:૧-૩].