gu_tq/1CO/07/05.md

565 B

પતિ અને પત્ની બન્ને એકબીજાથી શારીરિક રીતે જુદા થાય એ ક્યારે યોગ્ય છે?

પતિ અને પત્ની બન્ને એકબીજાથી જુદા ન થાય એ યોગ્ય છે પણ પ્રાર્થના માટે થોડી વાર સુધી એકબીજાની સંમતિથી જુદાં થવું પડે તો થાઓ, પછી પાછા ભેગા થાઓ [૭:૫].