gu_tq/1CO/05/06.md

602 B

પાઉલ ખરાબ વર્તન અને દુષ્ટતાને શાની સાથે સરખાવે છે?

પાઉલ ખમીર સાથે તેની સરખામણી કરે છે [૫:૮].

પાઉલે ઈમાનદારી અને સત્ય માટે રૂપક તરીકે શાનો ઉપયોગ કરે છે?

પાઉલે બેખમીર રોટલીના રૂપકનો ઉપયોગ જવાબદાર પણાનું અને સત્ય સાથે કરે છે [૫:૮].