gu_tq/1CO/07/08.md

823 B

વિધવાઓ અને જેઓએ લગ્ન કર્યા નથી તેઓના વિષે સારું કર્યું તે વિષે પાઉલ શું કહે છે?

પાઉલ કહે છે કે જો તેઓ લગ્ન કર્યા વગર રહે તો તેઓને તે હિતકારક છે [૭:૮].

કેવી પરિસ્થિતિમાં લગ્ન કર્યા વગરનાઓએ અને વિધવાઓએ લગ્ન કરવા જોઈએ?

જો તેઓ પોતે સંયમ ન રાખી શકે તો તેઓને લગ્ન કરવાની છૂટ છે કેમ કે બળવા કરતાં લગ્ન કરવું એ સારું છે [૭:૯].