gu_tq/1CO/02/01.md

1003 B

જયારે પાઉલ કરિંથીઓની પાસે આવ્યો ત્યારે તેણે ઈશ્વરના ક્યાં ગુપ્ત સત્યો પ્રગટ કર્યા?

પાઉલ તેઓની પાસે ઈશ્વર વિષેની સાક્ષી પ્રગટ કરવા કોઈ ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો [૨:૧].

પાઉલ જયારે કરિંથીઓની મધ્યમાં હતો ત્યારે તેણે શું જાણવાનો નિર્ણય કર્યો?

પાઉલે એ જાણવાનું નક્કી કર્યું કે ઈસુ ખ્રિસ્ત જે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું [૨:૨].