gu_tq/1CO/07/10.md

725 B

જેઓએ લગ્ન કર્યા છે તેઓને માટે પ્રભુએ કેવી આજ્ઞા આપી છે?

લગ્ન કરેલાઓને પ્રભુએ આજ્ઞા આપી છે કે પત્નીએ પોતાના પતિથી જુદા થવું નહિ. પણ જો પત્ની જાતે જુદી થાય તો તેણે લગ્ન કર્યાં વિના રહેવું નહીં અથવા તો પતિની સાથે સુલેહ કરીને રહેવું. પણ પતિએ પોતાની પત્નીનો ત્યાગ કરવો નહિ [૭:૧૦-૧૧].