gu_tq/1CO/04/10.md

1.0 KiB

પાઉલ અને તેના સાથીઓ કઈ ત્રણ બાબતોમાં કરિંથના વિશ્વાસીઓથી અલગ છે?

પાઉલ કહે છે, "ખ્રિસ્તને માટે અમે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન. અમે નિર્બળ, પણ તમે બળવાન. તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા થયા છીએ [૪:૧૦].

પાઉલે કેવી રીતે બીજા પ્રેરિતો સમક્ષ પોતાની શારીરિક સ્થિતિનું વર્ણન કર્યું?

પાઉલે કહ્યું કે અત્યાર સુધી અમે ભૂખ્યા અને તરસ્યા, વસ્ત્રો વિનાના છીએ, સતાવણી સહન કરીએ છીએ અને ઘરબાર વિનાના છીએ [૪:૧૧].