gu_tq/1CO/01/18.md

650 B

નાશ પામનારાઓને વધસ્તંભની સુવાર્તા કેવી લાગે છે?

નાશ પામનારાઓને વધસ્તંભની સુવાર્તા મૂર્ખતા જેવી લાગે છે [૧:૧૮].

ઉધ્ધાર પામનારાઓને માટે વધસ્તંભની સુવાર્તા કેવી લાગે છે?

ઉધ્ધાર પામનારાઓને માટે વધસ્તંભની સુવાર્તા ઈશ્વરના સામર્થ્ય જેવી છે [૧:૧૮].