gu_tq/1CO/07/20.md

987 B

ગુલામો વિષે પાઉલે શું કહ્યું?

જો કોઈને દાસ હોવા છતાં તેડવામાં આવ્યો છે, તો તે બાબતની ચિંતા ન કર, પણ જો તુ છુટો થઈ શકે એમ હોય, તો બહેતર છે કે તારે તેનો લાભ લેવો જોઈએ. પણ જો જે દાસને પ્રભુએ તેડયો છે તે હવે પ્રભુનો સ્વતંત્ર સેવક છે અને એમ જ જે સ્વતંત્ર હોય તેને જો તેડવામાં આવ્યો હોય તો તે હવે ખ્રિસ્તનો દાસ છે. તમને મૂલ્ય ચૂકવીને ખરીદવામાં આવ્યા છે તેથી તમે મનુષ્યના દાસ ન થાઓ. [૭:૨૧-૨૩].