gu_tq/1CO/02/10.md

589 B

કેવી રીતે ઈશ્વરે પાઉલને અને તેની સાથેના લોકોને ઈશ્વરના જ્ઞાન વિશે ખબર પડી?

ઈશ્વરે પોતાના પવિત્ર આત્માથી તેમને પ્રગટ કર્યા છે [૨:૧૦].

કોને ઈશ્વરના ઊંડા વિચારો ખબર છે?

ઈશ્વરના ઊંડા વિચારો ફક્ત ઈશ્વરના આત્મા જ જાણે છે [૨:૧૧].