gu_tq/1CO/01/12.md

469 B

પાઉલ આ પક્ષા પક્ષી દ્વારા શું કહેવા માંગે છે?

પાઉલનો અર્થ એ છે કે : તમારામાંનો કોઈ કહે છે કે, "હું તો પાઉલનો છું," અથવા "હું તો અપોલસનો," અથવા "હું કેફાસનો," અથવા "હું તો ખ્રિસ્તનો." [૧:૧૨].