gu_tq/1CO/03/21.md

549 B

શા માટે પાઉલ કરિંથીઓના વિશ્વાસીઓને માણસો વિષે અભિમાન ન કરવાનું કહે છે?

પાઉલ તેઓને કહે છે કે અભિમાન કરવાનું બંધ કરો, "ઈશ્વરે તમને બધું આપેલું છે," અને કારણ કે, "....તમે ખ્રિસ્તના છો, અને ખ્રિસ્ત ઈશ્વરના છે. " [૩:૨૧-૨૩].