gu_tq/1CO/04/08.md

353 B

પાઉલ કરિંથીઓના વિશ્વાસીઓને માટે કેમ એવી ઇચ્છા રાખે છે કે તેઓ રાજ કરે?

પાઉલ ઇચ્છે છે કે તમે રાજ કરો અને અમે પણ તમારી સાથે રાજ કરીએ [૪:૮].