gu_tq/1CO/01/07.md

588 B

કરિંથની મંડળીમાં શાની અછત નથી?

કરિંથની મંડળીમાં કોઇપણ આત્મિક દાનોની અછત નથી [૧:૭].

શા માટે ઈશ્વર કરિંથની મંડળીને અંતમાં દ્રઢ કરશે?

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દિવસે તેઓ નિર્દોષ માલૂમ પડે માટે તે તમને અંત સુધી દૃઢ રાખશે. [૧:૮].