gu_tq/1CO/05/03.md

822 B

જેણે પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કર્યો છે તેને કેમ અને શા માટે દૂર કરવો જોઈએ?

જયારે કરિંથીઓની મંડળી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય સહિત, આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે, એ માણસને શરીરનાં નુકસાનને સારુ શેતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના પુનરાગમન સમયે તેનો આત્મા ઉદ્ધાર પામે [૫:૪-૫].