gu_tq/1CO/10/28.md

546 B

જો કોઈ અવિશ્વાસી યજમાન તમને ખોરાક વિષે કહે કે તમે ખાઓ છો તે મૂર્તિની પ્રસાદીમાંથી આવેલું છે તો તમારે શા માટે તે ન ખાવું જોઈએ?

જેણે તે બતાવ્યું તેની ખાતર અને બીજી વ્યક્તિની પ્રેરકબુદ્ધિની ખાતર ન ખાઓ [૧૦:૨૮-29].