gu_tq/1CO/06/12.md

402 B

પાઉલ કઈ બે બાબતો વિષે કહે છે કે તે તેને પ્રભુત્વ આપવા પરવાનગી આપશે નહિ?

પાઉલ કહે છે કે તે ખોરાક અને વિષયવાસનાઓ પર પ્રભુત્વ આપવા પરવાનગી આપશે નહિ [૬:૧૨-૧૩].