gu_tq/1CO/10/14.md

963 B

પાઉલ કરિંથીઓના વિશ્વાસીઓને શાનાથી દૂર ચાલ્યા જવાની ચેતવણી આપે છે?

તે તેઓને મૂર્તિ પૂજાથી નાસી જવાની ચેતવણી આપે છે, [૧૦:૧૪].

આશીર્વાદનાં જે પ્યાલા પર આપણે જે આશીર્વાદ માગીએ છીએ તે શું છે અને આપણે જે રોટલી ભાંગીએ છીએ તે શું છે?

પ્રભુ ભોજનના પ્યાલાનો અર્થ ખ્રિસ્તના લોહીમાં ભાગીદારી સૂચવે છે અને પ્રભુ ભોજનની રોટલીનો અર્થ ખ્રિસ્તના શરીરરમાં ભાગીદારી સૂચવે છે.[૧૦:૧૬].