gu_tq/1CO/03/16.md

711 B

આપણે કોણ છીએ અને ઈસુ ખ્રિસ્તના વિશ્વાસીઓ તરીકે આપણામાં કોણ વાસ કરે છે?

આપણે ઈશ્વરનું પવિત્રસ્થાન છીએ અને ઈશ્વરનો આત્મા આપણામાં વાસ કરે છે [૩:૧૬].

જે ઈશ્વરના પવિત્રસ્થાનનો નાશ કરે છે ત્યારે તેનું શું થાય છે?

ઈશ્વર તેનો નાશ કરશે જે ઈશ્વરના પવિત્રસ્થાનનો નાશ કરેશે [૩:૧૭].