gu_tq/1CO/02/14.md

970 B

શા માટે સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી અને તે તેઓને સમજી શકતું નથી?

સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી કારણ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે અને તે તેઓને સમજી શકતું નથી કારણ કે તે તેને આત્મા દ્વારા સમજાય છે [૨:૧૪].

જેઓ ઇસુમાં વિશ્વાસ કરે છે તેઓના મન બાબતે પાઉલ શું કહે છે?

પાઉલે કહ્યું કે તેઓને તો ખ્રિસ્તનું મન છે [૨:૧૬].