gu_tq/1CO/03/01.md

681 B

શા માટે પાઉલ કહે છે કે જેમ આધ્યાત્મિકોની સાથે વાત કરતો હોય તેવી રીતે કરિંથીઓના વિશ્વાસીઓ સાથે વાત કરી શક્યો નહિ?

પાઉલ તેઓની સાથે આધ્યાત્મિકોની સાથે વાત કરી શકતો હતો તે રીતે વાત કરી શક્યો નહિ કારણ કે,તેઓ હજુ પણ સંસારિક હતા,તેમનામાં ઈર્ષા અને વિવાદો હતા.[૩:૧,૩].