This commit is contained in:
amos.khokhar@bridgeconn.com 2022-06-15 12:26:34 +05:30
parent 12fde4376c
commit 1b650a021d
286 changed files with 1578 additions and 826 deletions

4
1th/01/03.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# પાઉલ હંમેશા ઈશ્વર સમક્ષ થેસ્સલોનિકીઓ વિશે શું યાદ રાખે છે?
પાઉલ તેંમના વિશ્વાસના કામને, તેંમના પ્રેમપૂર્વકની મહેનતને, અને આશાથી ઉત્પન્ન થતી ધીરજને યાદ કરે છે.

5
1th/01/05.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# થેસ્સલોનિકીઓ પાસે કઈ ચાર રીતે સુવાર્તા આવી?
થેસ્સલોનિકીઓ પાસે સુવાર્તા શબ્દમાં, પરાક્રમમાં, પવિત્ર આત્મામાં, અને ખાતરીપૂર્વક આવી.

8
1th/01/06.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# થેસ્સલોનિકીઓએ સુવાર્તાને સ્વીકારી ત્યારે શું થયું?
થેસ્સલોનિકીઓએ ઘણી વિપત્તિઓવેઠી ને સુવાર્તા સ્વીકારી.
# થેસ્સલોનિકીઓનું વલણ શું હતું જ્યારે તેમણે સુવાર્તા નો સ્વીકાર કર્યો?
થેસ્સલોનિકીઓએ પવિત્ર આત્માનાં આનંદસહિત પ્રભુની વાત સ્વીકારી.

4
1th/01/08.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# થેસ્સલોનિકીઓના પ્રાપ્ત કર્યા પછી પ્રભુના વચનનું શું થયું?
પ્રભુની વાતનો પ્રસાર એ દરેક સ્થળે થયો જ્યાં તેમનો વિશ્વાસ પ્રગટ થયો.

4
1th/01/09.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# થેસ્સલોનિકીઓ સાચા ઈશ્વરમાં વિશ્વાસ કર્યા પહેલા કોની સેવા કરતાં હતા?
થેસ્સલોનિકીઓ સાચા ઈશ્વરમાં વિશ્વાસ કર્યા પહેલા મૂર્તિઓની સેવા કરતાં હતા.

8
1th/01/10.md Normal file
View File

@ -0,0 +1,8 @@
#પાઉલ અને થેસ્સલોનિકીઓ શાની રાહ જોઈરહ્યા હતા ?
પાઉલ અને થેસ્સલોનિકીઓ ઈસુના સ્વર્ગમાથી આવવાની રાહ જોઈ રહ્યા હતા.
# ઇસુ આપણને શેનાથી બચાવે છે?
ઈસુ આપણને આવનાર કોપ થી બચાવે છે.

4
1th/02/02.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# થેસ્સલોનિકીઓ માં આવતા પહેલા પાઉલ અને તેંના સાથીઓ સાથે કેવું વર્તન કરવામાં આવ્યું હતું ?
પાઉલ અને તેંના સાથીઓને સહન કરવું પડ્યું હતું અને તેમની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું.

4
1th/02/04.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#પાઉલ પોતાના સુવાર્તા પ્રચારના કાર્ય થી કોને પ્રસન્ન કરવા માંગે છે?
પાઉલ પોતાના સુવાર્તાપ્રચારના કાર્ય થી ઈશ્વરને પ્રસન્ન કરવા માંગે છે.

4
1th/02/05.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# પાઉલે પોતાના સુવાર્તાપ્રચારના કાર્યમાં શું નથી કર્યું?
પાઉલે કદી ખુશામતનો ઉપયોગ કર્યો નથી કે, માણસોને ખુશ કરવા નો પ્રયત્ન કર્યો નથી.

4
1th/02/06.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# પાઉલ સુવાર્તા પ્રગટ કરવામાં શુ કરતો નથી?
પાઉલ ખુશામત કરતો નથી અને લોકો પાસેથી મહિમા શોધતો નથી.

5
1th/02/07.md Normal file
View File

@ -0,0 +1,5 @@
#જ્યારે પાઉલ થેસ્સલોનિકીના લોકો મધ્યે હતો ત્યારે તેણે તેમની સાથે કેવો વ્યવહાર કર્યો?
જેમ માતા અથવા પિતા બાળકો પ્રત્યે કોમળ હોય તેમ પાઉલ પણ થેસ્સલોનિકી ના લોકો પ્રત્યે કોમળ હતો.

4
1th/02/08.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#જ્યારે પાઉલ થેસ્સલોનિકી ના લોકો સાથે હતો ત્યારે તેણે તેમની સાથે કેવો વ્યવહાર કર્યો?
પાઉલ થેસ્સલોનિકી ના લોકો સાથે જેમ માતા કે પિતા બાળકો સાથે કોમળ અને નમ્ર હોય તેમ કોમળ અને નમ્ર રહ્યો.

4
1th/02/09.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#પાઉલ અને તેના સાથીઓએ શુ કર્યું કે જેથી તેઓ થેસ્સલોનિકીઓ માટે બોજરૂપ ના બને?
પાઉલ અને તેના સાથીઓએ રાતદિવસ કામ કર્યું કે જેથી તેઓ થેસ્સલોનિકીઓને બોજરૂપ નાબને.

4
1th/02/11.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#પાઉલ થેસ્સલોનિકીઓ સાથે હતો ત્યારે તેને તેમની સાથે કેવો વ્યવહાર કર્યો?
પાઉલ થેસ્સલોનિકીઓ સાથે એક માં અથવા એક બાપ જેમ કોમળ અને નમ્ર રહે તેમજ કોમળ અને નમ્ર રહ્યો.

4
1th/02/12.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# પાઉલે થેસ્સલોનિકીઓએ કેવી રીતે ચાલવું જોઈએ તેવું કઈ રીતે કહ્યું?
પાઉલે થેસ્સલોનિકીઓને કહ્યું કે તેમણે ઈશ્વર જે તેમને પોતાના રાજ્ય તથા મહિમા માં તેડે છે તેને યોગ્ય થઈને ચાલવું જોઈએ.

4
1th/02/13.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# પાઉલે થેસ્સલોનિકીઓને જે સંદેશો પ્રગટ કર્યો તેમાં તેમને કેવા પ્રકારનું વચન મળ્યું?
થેસ્સલોનિકીઓને ઈશ્વરના વચનની જેમ સંદેશો મળ્યો; માણસના વચનની જેમ નહીં.

4
1th/02/14.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#અવિશ્વાસી યહુદીઓએ શું કર્યું હતું જેનાથી ઈશ્વર પ્રસન્ન નહોતા?
અવિશ્વાસી યહુદીઓએ યહુદીયામાં મંડળીઓની સતાવણી કરી, પ્રભુ ઇસુને અને પ્રબોધકોને મારી નાંખ્યા, પાઉલને હાંકી કાઢ્યો, અને પાઉલને વિદેશીઓને વચન કહેવાની મનાઈ કરી.

4
1th/02/15.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# અવિશ્વાસી યહુદીઓએ શું કર્યું હતું જેનાથી ઈશ્વર પ્રસન્ન નહોતા?
અવિશ્વાસી યહુદીઓએ યહુદીયામાં મંડળીઓની સતાવણી કરી, પ્રભુ ઇસુને અને પ્રબોધકોને મારી નાંખ્યા, પાઉલને હાંકી કાઢ્યો, અને પાઉલને વિદેશીઓને વચન કહેવાની મનાઈ કરી.

4
1th/02/16.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# અવિશ્વાસી યહુદીઓએ યહુદીયામાં મંડળીઓની સતાવણી કરી, પ્રભુ ઇસુને અને પ્રબોધકોને મારી નાંખ્યા, પાઉલને હાંકી કાઢ્યો, અને પાઉલને વિદેશીઓને વચન કહેવાની મનાઈ કરી.
અવિશ્વાસી યહુદીઓએ યહુદીયામાં મંડળીઓની સતાવણી કરી, પ્રભુ ઇસુને અને પ્રબોધકોને મારી નાંખ્યા, પાઉલને હાંકી કાઢ્યો, અને પાઉલને વિદેશીઓને વચન કહેવાની મનાઈ કરી.

4
1th/02/17.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#જો કે એ પાઉલની ઇચ્છા હતી તેમ છતાં તે થેસ્સલોનિકીઓ પાસે કેમ આવી ના શક્યો?
પાઉલ આવી શક્યો નહીં કારણકે શેતાને તેને અટકાવ્યો હતો.

4
1th/02/18.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#જો કે એ પાઉલની ઇચ્છા હતી તેમ છતાં તે થેસ્સલોનિકીઓ પાસે કેમ આવી ના શક્યો?
પાઉલ આવી શક્યો નહીં કારણકે શેતાને તેને અટકાવ્યો હતો.

4
1th/02/19.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#પ્રભુના આવવાની વેળાએ થેસ્સલોનિકીઓ પાઉલ માટે શું હશે?
પ્રભુના આવવાની વેળાએ થેસ્સલોનિકીઓ પાઉલની આશા, આનંદ અને મહિમાનો મુગટ હશે.

4
1th/02/20.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#પ્રભુના આવવાની વેળાએ થેસ્સલોનિકીઓ પાઉલ માટે શું હશે?
પ્રભુના આવવાની વેળાએ થેસ્સલોનિકીઓ પાઉલની આશા, આનંદ અને મહિમાનો મુગટ હશે.

4
1th/03/01.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#પાઉલ એથેંસમાં એકલો રહી ગયો ત્યારે તેણે શું કર્યું?
પાઉલે થેસ્સાલોનિકાના વિશ્વાસીઓને સ્થિર કરવા અને તેમના વિશ્વાસમાં તેમને ઉત્તેજન આપવા તિમોથીને મોકલ્યો.

4
1th/03/02.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#પાઉલ એથેંસમાં એકલો રહી ગયો ત્યારે તેણે શું કર્યું?
પાઉલે થેસ્સાલોનિકાના વિશ્વાસીઓને સ્થિર કરવા અને તેમના વિશ્વાસમાં તેમને ઉત્તેજન આપવા તિમોથીને મોકલ્યો.

4
1th/03/03.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#પાઉલ શા માટે નિર્મિત થયો હતો તે વિષે તેણે શું કહ્યું?
પાઉલે કહ્યું કે તે વિપત્તિ માટે નિર્મિત થયો હતો.

4
1th/03/05.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#થેસ્સલોનિકીઓ માટે પાઉલની ચિંતા કઈ હતી?
પાઉલને ચિંતા હતી કે પરીક્ષણ કરનારે કોઈ પણ રીતે તેમનું પરીક્ષણ કર્યું હોય અને તેની મહેનત વ્યર્થ ગઈ.

4
1th/03/06.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#જ્યારે તિમોથી થેસ્સાલોનીકાથી પાછો આવ્યો ત્યારે કઈ બાબતથી પાઉલને દિલાસો મળ્યો?
પાઉલને થેસ્સલોનિકીઓના વિશ્વાસ અને પ્રેમની ખબર સાંભળીને, અને તેઓ પાઉલને જોવા આતુર છે તે જાણીને દિલાસો મળ્યો.

4
1th/03/07.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#જ્યારે તિમોથી થેસ્સાલોનીકાથી પાછો આવ્યો ત્યારે કઈ બાબતથી પાઉલને દિલાસો મળ્યો?
પાઉલને થેસ્સલોનિકીઓના વિશ્વાસ અને પ્રેમની ખબર સાંભળીને, અને તેઓ પાઉલને જોવા આતુર છે તે જાણીને દિલાસો મળ્યો.

4
1th/03/08.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# થેસ્સલોનિકીઓ શું કરે તો પાઉલ કહે છે કે તે જીવતો રહે?
પાઉલ કહે છે કે જો થેસ્સલોનિકીઓ પ્રભુમાં દ્રઢ રહે તો તે જીવતો રહે.

4
1th/03/10.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#પાઉલ શાના માટે રાતદિવસ પ્રાર્થના કરે છે?
પાઉલ રાતદિવસ પ્રાર્થના કરે છે કે તે થેસ્સલોનિકીઓને રૂબરૂ જોવે અને તેમના વિશ્વાસમાં જે ઉણપ હોય તે સંપૂર્ણ કરે

4
1th/03/12.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#પાઉલ થેસ્સલોનિકીઓ કઈ બાબત માં પુષ્કળ વધે તેવી ઇચ્છા રાખે છે?
પાઉલ ઇચ્છે છે કે થેસ્સલોનિકીઓ પરસ્પરના તેમજ સર્વ માણસો પરના પ્રેમમાં પુષ્કળ વધે.

4
1th/03/13.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#કયા બનાવને માટે થેસ્સલોનિકીઓ તેમના હૃદય પવિત્રતામાં નિર્દોષ રાખીને તૈયાર રહે એવું પાઉલ ઇચ્છે છે?
પાઉલ ઇચ્છે છે કે થેસ્સલોનિકીઓ પ્રભુ ઈસુના તેમના સરવા સંતો સાથે ના આગમન માટે તૈયાર રહે.

4
1th/04/01.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#પાઉલે થેસ્સલોનિકીઓને જે સૂચનાઓ આપી હતી તેના કારણે પાઉલ તેમણે કઈ રીતે વર્તવું અને કઈ રીતે ઈશ્વરને પ્રસન્ન કરવો તેના વિષે શું ઇચ્છતો હતો?
પાઉલ ઇચ્છતો હતો કે થેસ્સલોનિકીઓ જેમ ચાલતા હતા તેમ ચાલે અને ઈશ્વરને પ્રસન્ન કરે અને તેમ વધારે અને વધારે વર્તતા જાય.

4
1th/04/02.md Normal file

1th/04/03.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# ઈશ્વરની થેસ્સલોનિકીઓ માટે શું ઈચ્છા હતી તે વિષે પાઉલે શું કહ્યું?
પાઉલે કહ્યું કે ઈશ્વરની થેસ્સલોનિકીઓ માટે ઇચ્છા તેમનું પવિત્રીકરણ હતી.

4
1th/04/04.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#કઈ રીતે પતિઓએ પોતાની પત્ની સાથે વર્તવું?
પતિઓએ પોતાની પત્નીની સાથે પવિત્રતામાં અને માનથી વર્તવું.

4
1th/04/06.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#જે ભાઈ જાતીય અનૈતિકતાની બાબતમાં પાપ કરે છે તેનું શું થાય છે?
જે ભાઈ જાતીય અનૈતિક્તાની બાબતમાં પાપ કરે છે તેની સામે પ્રભુ બદલો લેનાર છે?

4
1th/04/08.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# જે વ્યક્તિ પવિત્રતાના તેડાનો નકાર કરે છે તે કોનો નકાર કરે છે?
જે વ્યક્તિ પવિત્રતા ના તેડાનો નકાર કરે છે તે ઈશ્વરનો નકાર કરે છે.

4
1th/04/09.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#થેસ્સલોનિકીઓ શું કરતાં હતા જે તેઓ વધારે કરે એવું પાઉલ ઇચ્છતો હતો.
પાઉલ ઇચ્છતો હતો કે થેસ્સલોનિકીઓ એક બીજા પર હજુ વધારે પ્રેમ રાખે.

4
1th/04/10.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#થેસ્સલોનિકીઓ શું કરતાં હતા જે તેઓ વધારે કરે એવું પાઉલ ઇચ્છતો હતો.
પાઉલ ઇચ્છતો હતો કે થેસ્સલોનિકીઓ એક બીજા પર હજુ વધારે પ્રેમ રાખે.

4
1th/04/11.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#થેસ્સલોનિકીઓએ શું કરવાનું હતું જેથી બહારના લોકો આગળ તેઓ સારી વર્તણૂક રાખે અને તેમને કશાની અગત્ય રહે નહીં
થેસ્સલોનિકીઓએ શાંત રહેવાનુ હતું, પોતાનાજ કામ માં ધ્યાન આપવાનું હતું અને પોતાને હાથે ઉધ્યોગ કરવાનો હતો.

4
1th/04/12.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#થેસ્સલોનિકીઓએ શું કરવાનું હતું જેથી બહારના લોકો આગળ તેઓ સારી વર્તણૂક રાખે અને તેમને કશાની અગત્ય રહે નહીં.
થેસ્સલોનિકીઓએ શાંત રહેવાનુ હતું, પોતાનાજ કામ માં ધ્યાન આપવાનું હતું અને પોતાને હાથે ઉધ્યોગ કરવાનો હતો.

4
1th/04/13.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# કયા વિષય પ્રત્યે થેસ્સલોનિકીઓને શક્ય ગેરસમજ હતી?
જેઓ ઊંઘી ગયેલા છે તેમનું શું થયું હશે તે વિષે થેસ્સલોનિકીઓને શક્ય ગેરસમજ હતી.

4
1th/04/14.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# જેઓ ઇસુમાં ઊંઘી ગયેલા છે તેમને ઈશ્વર શું કરશે ?
જેઓ ખ્રિસ્તમાં ઊંઘી ગયેલા છે તેમને ઈશ્વર ઇસુની સાથે લાવશે.

8
1th/04/16.md Normal file
View File

@ -0,0 +1,8 @@
# કઈ રીતે પ્રભુ સ્વર્ગમાંથી ઉતરશે?
પ્રભુ ગર્જનાસહિત અને ઈશ્વરના રણશિંગડા સહિત સ્વર્ગમાંથી ઉતરશે.
#પ્રથમ કોણ ઉઠશે અને ત્યારબાદ તેમની સાથે કોણ ઉઠશે?
ખ્રિસ્તમાં મુએલા પ્રથમ ઉઠશે, ત્યારબાદ જેઓ હજી જીવતા રહેલા છે તેઓ તેમની સાથે ખેંચાઇ જશે.

8
1th/04/17.md Normal file
View File

@ -0,0 +1,8 @@
#પ્રથમ કોણ ઉઠશે અને ત્યારબાદ તેમની સાથે કોણ ઉઠશે?
ખ્રિસ્તમાં મુએલા પ્રથમ ઉઠશે, ત્યારબાદ જેઓ હજી જીવતા રહેલા છે તેઓ તેમની સાથે ખેંચાઇ જશે.
#પુનરુથાન પામેલા કોને મળશે અને ક્યાં સુધી?
પુનરુથાન પામેલા પ્રભુને હવામાં મળશે, અને ત્યારબાદ હમેશા પ્રભુ સાથે રહેશે.

4
1th/04/18.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# પાઉલ જેઓ ઊંઘી ગયેલા છે તેમના વિષેના શિક્ષણથી થેસ્સલોનિકીઓને શું કરવા કહે છે?
પાઉલ તેના વચનો થી થેસ્સલોનિકીઓને એકબીજાને ઉત્તેજન આપવાનું કહે છે.

4
1th/05/02.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# પ્રભુનો દિવસ કેવી રીતે આવે છે તે વિષે પાઉલ શું કહે છે?
પાઉલ કહે છે કે જેમ રાત્રે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે॰

4
1th/05/03.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# જ્યારે તેમના પર એકાએક વિનાશ આવી પડશે ત્યારે કેટલાક લોકો શું કહેશે?
કેટલાક લોકો કહેશે કે, “શાંતિ અને સલામતી”.

4
1th/05/04.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# પાઉલ કેમ કહે છે કે પ્રભુનો દિવસ વિશ્વાસીઓ પર ચોરની પેઠે આવી ના પડે?
કારણકે વિશ્વાસીઓ અંધારામાં નથી, પણ પ્રકાશના દીકરાઓ છે, પ્રભુનો દિવસ તેમની પર ચોરની જેમ આવી પડવો જોઈએ નહીં.

4
1th/05/05.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#પાઉલ કેમ કહે છે કે પ્રભુનો દિવસ વિશ્વાસીઓ પર ચોરની પેઠે આવી ના પડે?
કારણકે વિશ્વાસીઓ અંધારામાં નથી, પણ પ્રકાશના દીકરાઓ છે, પ્રભુનો દિવસ તેમની પર ચોરની જેમ આવી પડવો જોઈએ નહીં.

4
1th/05/06.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#પાઉલ આવનાર પ્રભુના દિવસ માટે વિશ્વાસીઓને શું કરવા કહે છે?
પાઉલ વિશ્વાસીઓને જાગૃત અને સાવધાન રહેવાનુ કહે છે.

4
1th/05/09.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#પ્રભુએ વિશ્વાસીઓને શા માટે નિર્માણ કર્યા છે?
પ્રભુએ વિશ્વાસીઓને પ્રભુ ઇસુ ખ્રિસ્ત દ્વારા તારણ પામવા માટે નિર્માણ કર્યા છે.

4
1th/05/12.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# જેઓ પ્રભુમાં વિશ્વાસીઓ ના આગેવાન છે તેમના માટે કેવું વલણ રાખવાનું પાઉલ કહે છે?
પાઉલ કહે છે કે તેમણે તેમની કદર કરવી જોઈએ અને તેમને પ્રેમસહિત માન આપવું જોઈએ.

4
1th/05/13.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# જેઓ પ્રભુમાં વિશ્વાસીઓ ના આગેવાન છે તેમના માટે કેવું વલણ રાખવાનું પાઉલ કહે છે?
પાઉલ કહે છે કે તેમણે તેમની કદર કરવી જોઈએ અને તેમને પ્રેમસહિત માન આપવું જોઈએ.

4
1th/05/15.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# જ્યારે કોઈ તમારું ભૂંડું કરે ત્યારે તમારે તેનું ભૂંડું કરવું નહીં વિષે પાઉલ શું કહે છે?
પાઉલ કહે છે કે જ્યારે તમારું ભૂંડું થાય ત્યારે તમારે ભૂંડું કરવું નહીં.

4
1th/05/18.md Normal file
View File

@ -0,0 +1,4 @@
# પાઉલ શું કહે છે કે વિશ્વાસી દરેક બાબતમાં શું કરવું જોઈને અને કેમ?
પાઉલ કહે છે કે વિશ્વાસી દરેક બાબતમાં આભારસ્તુતિ કરવી જોઈએ કારણકે તેમના માટે ઈશ્વરની ઇચ્છા એવી છે.

4
1th/05/20.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#પ્રબોધવાણીઑ વિષે પાઉલ વિશ્વાસીઓને કઈ સૂચનાઓ આપે છે?
પાઉલ વિશ્વાસીઓને સૂચનાઓ આપે છે કે પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહીં, સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને વળગી રહો.

4
1th/05/21.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#પ્રબોધવાણીઑ વિષે પાઉલ વિશ્વાસીઓને કઈ સૂચનાઓ આપે છે?
પાઉલ વિશ્વાસીઓને સૂચનાઓ આપે છે કે પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહીં, સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને વળગી રહો.

4
1th/05/23.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#ઈશ્વર વિશ્વાસીઓ માટે શું કરશે તે વિષે પાઉલ શું કહે છે?
પાઉલ પ્રાર્થના કરે છે કે ઈશ્વરે વિશ્વાસીઓને આત્મામાં, પ્રાણમાં અને શરીરમાં પવિત્ર કરે.

4
1th/05/28.md Normal file
View File

@ -0,0 +1,4 @@
#પાઉલ વિશ્વાસીઓ સાથે શું હોય એવી પ્રાર્થના કરે છે?
પાઉલ પ્રાર્થના કરે છે કે પ્રભુ ઇસુ ખ્રિસ્તની કૃપા વિશ્વાસીની સાથે હોય.

10
2pe/01/01.md Normal file
View File

@ -0,0 +1,10 @@
# બીજો પિતર કોણે લખ્યો?
સિમોન પિતર ઈસુ ખ્રિસ્તનો દાસ તથા પ્રેરિત.
# પિતર કોને લખે છે?
પિતરે તેઓને પત્ર લખ્યો જેમને એ જ અમૂલ્ય વિશ્વાસ મળ્યો હતો

11
2pe/01/03.md Normal file
View File

@ -0,0 +1,11 @@
# જીવન અને ઈશ્વરભક્તિ માટેની અલૌકિક શક્તિની બધી વસ્તુઓ પિતર અને વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓને કેવી રીતે આપવામાં આવી હતી?.
તેઓને દેવના જ્ઞાન દ્વારા આપવામાં આવ્યા હતા.
# શા માટે દેવને પિતર અને વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓને જીવન અને ઈશ્વરભક્તિ માટે દૈવી શક્તિની બધી વસ્તુઓ, મહાન અને કિંમતી વચનો સાથે શા માટે આપી?
તેણે એવું કર્યું જેથી તેઓ દૈવી સ્વભાવના સહભાગી બને.

6
2pe/01/04.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# શા માટે દેવને પિતર અને વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓને જીવન અને ઈશ્વરભક્તિ માટે દૈવી શક્તિની બધી વસ્તુઓ, મહાન અને કિંમતી વચનો સાથે શા માટે આપી?
તેણે એવું કર્યું જેથી તેઓ દૈવી સ્વભાવના સહભાગી બને.

6
2pe/01/05.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓએ આખરે તેમની શ્રદ્ધા દ્વારા શું મેળવવાનું હતું?
તેઓ આખરે તેમના વિશ્વાસ દ્વારા પ્રેમ મેળવવાના હતા.

6
2pe/01/06.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓએ આખરે તેમની શ્રદ્ધા દ્વારા શું મેળવવાનું હતું?
તેઓ આખરે તેમના વિશ્વાસ દ્વારા પ્રેમ મેળવવાના હતા.

6
2pe/01/07.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# વિશ્વાસ પ્રાપ્ત કરનારાઓએ આખરે તેમની શ્રદ્ધા દ્વારા શું મેળવવાનું હતું?
તેઓ આખરે તેમના વિશ્વાસ દ્વારા પ્રેમ મેળવવાના હતા.

6
2pe/01/09.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# આધ્યાત્મિક રીતે અંધ વ્યક્તિ શું ભૂલી ગયો છે?
તે તેના જૂના પાપોમાંથી શુદ્ધિકરણને ભૂલી ગયો છે

6
2pe/01/10.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# જો ભાઈઓએ તેમના તેડું તથા પસંદગીની ખાતરી કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, તો શું થશે?
તેઓ ઠોકર ખાશે નહીં, અને તેમને તેમના દેવ અને તારણહાર ઈસુ ખ્રિસ્તના અનંત રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે.

6
2pe/01/11.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# જો ભાઈઓએ તેમના તેડું તથા પસંદગીની ખાતરી કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, તો શું થશે?
તેઓ ઠોકર ખાશે નહીં, અને તેમને તેમના દેવ અને તારણહાર ઈસુ ખ્રિસ્તના અનંત રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે.

6
2pe/01/12.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# પિતરને શા માટે ભાઈઓને આ બાબતોની યાદ અપાવવાનું યોગ્ય લાગ્યું?
કારણ કે તેમના પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને બતાવ્યું હતું કે તે ટૂંક સમયમાં તેમનો તંબુ હટાવી દેશે.

6
2pe/01/13.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# પિતરને શા માટે ભાઈઓને આ બાબતોની યાદ અપાવવાનું યોગ્ય લાગ્યું?
કારણ કે તેમના પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને બતાવ્યું હતું કે તે ટૂંક સમયમાં તેમનો તંબુ હટાવી દેશે.

6
2pe/01/14.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# પિતરને શા માટે ભાઈઓને આ બાબતોની યાદ અપાવવાનું યોગ્ય લાગ્યું?
કારણ કે તેમના પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને બતાવ્યું હતું કે તે ટૂંક સમયમાં તેમનો તંબુ હટાવી દેશે.

5
2pe/01/16.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# જેઓ ઈસુના મહિમાના સાક્ષી હતા તેઓએ શું જોયું?
તેઓએ જોયું કે તેને દેવ પિતા તરફથી સન્માન અને મહિમા પ્રાપ્ત થયો છે.

5
2pe/01/17.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# જેઓ ઈસુના મહિમાના સાક્ષી હતા તેઓએ શું જોયું?
તેઓએ જોયું કે તેને દેવ પિતા તરફથી સન્માન અને મહિમા પ્રાપ્ત થયો છે.

6
2pe/01/19.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે ભવિષ્યવાણીનો શબ્દ ચોક્કસ છે?
કારણ કે લેખિત ભવિષ્યવાણી પ્રબોધકના તર્કથી આવતી નથી, કે કોઈ પણ ભવિષ્યવાણી માણસની ઇચ્છાથી આવતી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા.

6
2pe/01/20.md Normal file

2pe/01/21.md Normal file

20
2pe/02/01.md Normal file
View File

@ -0,0 +1,20 @@
# ખોટા શિક્ષકો ગુપ્ત રીતે વિશ્વાસીઓ માટે શું લાવશે?
ખોટા શિક્ષકો વિનાશક પાખંડ લાવશે અને તેમને ખરીદનાર માલિકોને નકારશે.
# ખોટા શિક્ષકો પર શું આવશે?
ખોટા શિક્ષકો પર ઝડપી વિનાશ અને દંડ આવશે.
# ખોટા શિક્ષકો ભ્રામક શબ્દોથી શું કરશે?
ખોટા શિક્ષકો લાલચથી ભાઈઓ પાસેથી નફો કમાય છે.

6
2pe/02/02.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# ખોટા શિક્ષકો ભ્રામક શબ્દોથી શું કરશે?
ખોટા શિક્ષકો લાલચથી ભાઈઓ પાસેથી નફો કમાય છે.

6
2pe/02/03.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# ખોટા શિક્ષકો ભ્રામક શબ્દોથી શું કરશે?
ખોટા શિક્ષકો લાલચથી ભાઈઓ પાસેથી નફો કમાય છે.

6
2pe/02/04.md Normal file
View File

@ -0,0 +1,6 @@
#દેવે કોને છોડ્યા નથી?
દેવે પાપ કરનારા દૂતો, પ્રાચીન વિશ્વ અને સદોમ અને ગમોરા શહેરોને છોડ્યા ન હતા.

12
2pe/02/05.md Normal file
View File

@ -0,0 +1,12 @@
#દેવે કોને છોડ્યા નથી?
દેવે પાપ કરનારા દૂતો, પ્રાચીન વિશ્વ અને સદોમ અને ગમોરા શહેરોને છોડ્યા ન હતા.
#પ્રલયમાં દેવે કોનું રક્ષણ કર્યું?
દેવે નુહને બીજા સાત લોકો સાથે બચાવ્યા.

6
2pe/02/06.md Normal file
View File

@ -0,0 +1,6 @@
#દેવે કોને છોડ્યા નથી?
દેવે પાપ કરનારા દૂતો, પ્રાચીન વિશ્વ અને સદોમ અને ગમોરા શહેરોને છોડ્યા ન હતા.

6
2pe/02/09.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# દેવે અમુકને બચાવીને અને બીજાને સાચવીને શું બતાવ્યું?
દેવના કાર્યો દર્શાવે છે કે દેવ જાણે છે કે કેવી રીતે ઈશ્વરી માણસોને બચાવવા અને અન્યાયી માણસોને કેવી રીતે અંધકારનાં ખાડાઓમાં રાખવા.

6
2pe/02/10.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# અધર્મી માણસો નિંદા કરવા માટે ડરતા ન હતા તે ભવ્ય લોકો કોણ હતા?
મહિમાવાન એક દૂતો હતા, જેઓ દેવ માટે માણસો સામે અપમાનજનક ચુકાદાઓ લાવતા નથી.

6
2pe/02/11.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# અધર્મી માણસો નિંદા કરવા માટે ડરતા ન હતા તે મહિમાવાન લોકો કોણ હતા?
મહિમાવાન એક દૂતો હતા, જેઓ દેવ માટે માણસો સામે અપમાનજનક ચુકાદાઓ લાવતા નથી.

6
2pe/02/14.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# ખોટા શિક્ષકો કોને ફસાવે છે?
ખોટા શિક્ષકો અસ્થિર આત્માઓને લલચાવે છે.

6
2pe/02/15.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# પ્રબોધક બલામનું ગાંડપણ કોણે રોક્યું?
એક મૂંગા ગધેડે માનવ અવાજમાં બોલતા બલામને રોક્યો.

6
2pe/02/16.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# પ્રબોધક બલામનું ગાંડપણ કોણે રોક્યું?
એક મૂંગા ગધેડે માનવ અવાજમાં બોલતા બલામને રોક્યો.

5
2pe/02/19.md Normal file
View File

@ -0,0 +1,5 @@
# માણસ શેનો ગુલામ છે?
માણસ તેના પર જે પણ કાબુ મેળવે છે તેનો ગુલામ છે.

6
2pe/02/20.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# જેઓ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન દ્વારા જગતની દુષ્ટતામાંથી છટકી જાય છે અને પછી તેમની પાસે પાછા ફરે છે, તેમના માટે શું સારું રહેશે?
તેમના માટે શું સારું રહેશે કે તેઓ ન્યાયીપણાનો માર્ગ જાણતા ન હોય.

6
2pe/02/21.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# જેઓ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન દ્વારા જગતની દુષ્ટતામાંથી છટકી જાય છે અને પછી તેમની પાસે પાછા ફરે છે, તેમના માટે શું સારું રહેશે?
તેમના માટે શું સારું રહેશે કે તેઓ ન્યાયીપણાનો માર્ગ જાણતા ન હોય.

6
2pe/03/01.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# પિતરે આ બીજો પત્ર શા માટે લખ્યો?
તેણે લખ્યું જેથી વ્હાલા પ્રબોધકો દ્વારા અને તેમના દેવ અને તારણહારની આજ્ઞા વિશે અગાઉ કહેલા શબ્દો યાદ કરી શકે.

6
2pe/03/02.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# પિતરે આ બીજો પત્ર શા માટે લખ્યો?
તેણે લખ્યું જેથી વ્હાલા પ્રબોધકો દ્વારા અને તેમના દેવ અને તારણહારની આજ્ઞા વિશે અગાઉ કહેલા શબ્દો યાદ કરી શકે.

6
2pe/03/03.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# છેલ્લા દિવસોમાં મશ્કરી કરનારાઓ શું કહેશે?
મશ્કરી કરનારાઓ ઈસુના પાછા ફરવાના વચન પર સવાલ ઉઠાવશે અને કહેશે કે સૃષ્ટિની શરૂઆતથી બધી વસ્તુઓ સમાન રહે છે.

6
2pe/03/04.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# છેલ્લા દિવસોમાં મશ્કરી કરનારાઓ શું કહેશે?
મશ્કરી કરનારાઓ ઈસુના પાછા ફરવાના વચન પર સવાલ ઉઠાવશે અને કહેશે કે સૃષ્ટિની શરૂઆતથી બધી વસ્તુઓ સમાન રહે છે.

6
2pe/03/05.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# આકાશો અને પૃથ્વીની સ્થાપના કેવી રીતે કરવામાં આવી હતી, અને તેઓ અગ્નિ અને ન્યાયના દિવસ અને અધર્મી લોકોના વિનાશ માટે કેવી રીતે નાશના દિવસ સુધી મૂક્યા હતા?
તેઓ દેવના શબ્દ દ્વારા સ્થાપિત અને આરક્ષિત હતા.

6
2pe/03/06.md Normal file
View File

@ -0,0 +1,6 @@
# આકાશો અને પૃથ્વીની સ્થાપના કેવી રીતે કરવામાં આવી હતી, અને તેઓ અગ્નિ અને ન્યાયના દિવસ અને અધર્મી લોકોના વિનાશ માટે કેવી રીતે નાશના દિવસ સુધી મૂક્યા હતા?
તેઓ દેવના શબ્દ દ્વારા સ્થાપિત અને આરક્ષિત હતા.

Some files were not shown because too many files have changed in this diff Show More