translationCore-Create-BCS_.../2pe/03/04.md

397 B

છેલ્લા દિવસોમાં મશ્કરી કરનારાઓ શું કહેશે?

મશ્કરી કરનારાઓ ઈસુના પાછા ફરવાના વચન પર સવાલ ઉઠાવશે અને કહેશે કે સૃષ્ટિની શરૂઆતથી બધી વસ્તુઓ સમાન રહે છે.