translationCore-Create-BCS_.../2pe/03/04.md

7 lines
397 B
Markdown

# છેલ્લા દિવસોમાં મશ્કરી કરનારાઓ શું કહેશે?
મશ્કરી કરનારાઓ ઈસુના પાછા ફરવાના વચન પર સવાલ ઉઠાવશે અને કહેશે કે સૃષ્ટિની શરૂઆતથી બધી વસ્તુઓ સમાન રહે છે.