# છેલ્લા દિવસોમાં મશ્કરી કરનારાઓ શું કહેશે? મશ્કરી કરનારાઓ ઈસુના પાછા ફરવાના વચન પર સવાલ ઉઠાવશે અને કહેશે કે સૃષ્ટિની શરૂઆતથી બધી વસ્તુઓ સમાન રહે છે.